1. Home
  2. Tag "Vijay"

ધર્મશાળા ટેસ્ટમાં ભારતનો 64 રન અને એક ઈનિંગ્સથી વિજ્ય, ઈંગ્લેન્ડ સામે 4-1થી સીરિઝ જીતી

નવી દિલ્હીઃ ધર્મશાળામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ મેચનું પરિણામ આવી ગયું છે. ભારતનો 64 અને અને ઈનિંગ્સથી વિજ્ય થયો છે. ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ જીતીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ ઉપર જ રહેશે. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય […]

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર પણ ભાજપની જીત , અમરેલી, ઊના, જુનાગઢમાં વિજ્ય

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.  ખાસ કરીને અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામો પર એક નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ રીતસરના ધરાશાયી થયો છે. અત્યાર સુધી અમરેલી, ધોરાજી, ઊના, પડધરી, મોરબી સહિતની બેઠકો કોંગ્રેસના ગઢ ગણાતાં હતા અને અહીં કોંગ્રેસના જ ઉમેદવારો જીતતા આવ્યા છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે […]

થરા નગરપાલિકામાં 24માંથી ભાજપનો 20 બેઠક પર વિજય, કોંગ્રેસને માત્ર બેઠક

પાલનપુર :   જિલ્લાના થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 24 માંથી 20 બેઠકો ઉપર વિજય મેળવતા થરા પાલિકા ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસને ફક્ત 4 બેઠકો જ મળતાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. થરા નગરપાલિકાના 5 વોર્ડની ચૂંટણીની મત ગણતરી આજે કાંકરેંજ મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવી હતી જેમાં વોર્ડ નંબર 1, 2, 4, 5 […]

રિલ નહીં રિયલ હિરો બનોઃ સાઉથના સુપરસ્ટાર વિજ્યને તમિલનાડુ હાઈકોર્ટે કરી ટકોર

બેંગ્લોરઃ લક્ઝુરીયસ કારના ઈમ્પોર્ટ ઉપર લાગતા ટેક્સથી બચવાની કોશિક કરનારા સાઉથના સુપર સ્ટાર વિજયને ભારે પડી છે. મદ્રાસ હાઈકોર્ટે આ મામલમાં અભિનેતા વિજયને આકરી ટકોર કરી હતી. તેમજ અભિનેતાને રીલ નહીં પરંતુ રિયલ હોરો બનાવાની સલાહ આપી હતી. કોર્ટે અભિનેતાને એક લાખનો દંડ ફટકાર્યો છે. તેમણે બે અઠવાડિયાની અંદર ટેક્સની સાથે દંડની રકમ પણ જમા […]

ઉત્તરપ્રદેશઃ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં BJPના વિજયનો CM યોગીને વિશ્વાસ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં નૈતૃત્વ પરિવર્તન અને કેબિનેટમાં ફેરફાર સહિતની વહેતી થયેલી અટકળો ઉપર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવશે.  આરએસએસ અને ભાજપના ટોચના નેતાઓના ઉત્તરપ્રદેશ પ્રવાસને લઈને વિવિધ અટકળો વહેતી થઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો ભાજપ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code