1. Home
  2. Tag "WADA"

WADA એથ્લેટ બાયોલોજિકલ પાસપોર્ટ સિમ્પોઝિયમનું આયોજન

નવી દિલ્હીઃ નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી (NADA) અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (NDTL) નવી દિલ્હીમાં 12મીથી 14મી ઓક્ટોબર, 2022 દરમિયાન “WADA એથ્લેટ બાયોલોજિકલ પાસપોર્ટ (ABP) સિમ્પોઝિયમ-2022”નું આયોજન કરી રહી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર સિમ્પોઝિયમના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. પ્રથમ WADA ABP સિમ્પોઝિયમનું આયોજન એન્ટી ડોપિંગ લેબ કતાર (ADLQ) દ્વારા નવેમ્બર […]

WADAએ ભારતની નેશનલ ટેસ્ટિંગ લૅબને સસ્પેન્ડ કરીઃIOA એ નાડાને દોષિત ગણાવી

વર્લ્ડ એંટી ડોપિંગ અજન્સીએ નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરીની માન્તાને છ મહિના માટે સ્થગિત કરી છે,ટોક્યો ઓલિમ્પિક કાર્યક્રમમાં હવે એક વર્ષનો સમય પણ બચ્યો નથી એટલામાં WADAએ લીધેલું આ પગલું દેશમાં ડોપિંગના વિરુધ ચાલી રહેલા અભિયાન માટે આ એક ખબૂ મોટો ઝટકો છે. ભારતીય ઓલિમ્પિક સંઘને WADAથી માન્યતા પ્રાપ્ત દેશની એકમાત્ર લેબોરેટરીના વિલંબ માટે રાષ્ટ્રીય ડોપિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code