1. Home
  2. ગુજરાતી
  3. બદલાતા સમયની સાથે બદલાય નવરાત્રીની માટલી ગરબીઓ – સાદી માટલીની જગ્યાએ ફેશનમાં છે અવનવી ડિઝાઈન અને પેટર્ન અસતિત્વમાં
બદલાતા સમયની સાથે બદલાય નવરાત્રીની માટલી ગરબીઓ – સાદી માટલીની જગ્યાએ ફેશનમાં છે અવનવી ડિઝાઈન અને પેટર્ન અસતિત્વમાં

બદલાતા સમયની સાથે બદલાય નવરાત્રીની માટલી ગરબીઓ – સાદી માટલીની જગ્યાએ ફેશનમાં છે અવનવી ડિઝાઈન અને પેટર્ન અસતિત્વમાં

0
Social Share

15 Akd’ayjve japLr hbfldj hebv lusbej vbjeldjrva EjxY Lr jud/a :s 

 

 15 ઓક્ટોબરના રોજથી પવિત્ર પાવન નવરાત્રીનો આરંભ થી રહ્યો છે ત્યારે વર્ષોથી માતાજીના દરબારમાં ગરબીઓ મૂકવામાં આવે છે પરંતુ જેમ જેમ લસમય બદલાતો ગયો તેમ તેમ બરબીઓની અવનવી ડિઝાઈન બદલાતી ગઈ છે. પહેલાના સમયમાં માટલી સાદી આવતી હતી લાલા ગેરુ રંગની અને કાણાવાળી ત્યારે હવે કાણામાં પણ અવનવી ડિઝાઈન આવી ચૂકી છએ સાથે જ રંગબેરંગી ગરબીઓ માર્કેટમાં ઘૂમ મચાલી રહી છે.

હવે માટલીમાં દિવા પ્રગટાવવાને બદલે લાઈટે પણ સ્થઆન લીઘધુ છે જીણી જીણી લાઈટ દ્રાર માટલી એટલે કે ગરબીને શરગાણવામાં આવે છે.લાઈટિંગવાળા ગરબામાં કાણા વાળા ગરબાની અંદર ઈલેક્ટ્રોનિક લાઈટિંગ ફઇટ કરવામાં આવે છે તેમાં એક એડેપ્ટર લગાવી ઈલેક્ટ્રિક વાયર સાથે જોડવામાં આવે છે.આ ગરબીઓને પાણીમાં પધરાવાતી નથી તે દરવર્ષે ઉપયોગમાં લઈ શકાય છે .

માતાજીના દરબારમાં  માટલી મૂકવામાં આવે છે જેમાં દિવો પ્રગટાવ્યો હયો ત્યારે હવે તેની સોશની કાણામાંથી આખા ઓરડામાં પસરાય છે.જો પ્રાચીન સમયની વાત કરીએ તો ત્યારે માત્ર માટીની સાદી માટલીઓ મૂકવામાં આવતી હતી દો કે હવે માટીની જ માટલી પર કલર કરીને રંગબેરંગી બનાવાઈ છે સાથે જ માટલીમાં કાણા પણ અવનવી ડિઝાઈનમાં પાડવામાં આવે છે જે પહેલા માત્ર ગોળ કાણામાં જોવા મળથી હવે ત્રિકોણ કાણા, લંબગોળકાણાઓ માટલીને વઘુ સુંદર અને આકર્ષક બનાવે છે.અર્થાત હવેની માટલીઓને રંગ ઢંગ અલગ રીતે કરીને તેને વધુ આકર્ષક બનાવાઈ છે.

પ્રાચીન સમયમાં  લાલ અને સફેદ રંગના જ ગરબા માતાજીની આરાધનામાં રાખવામાં આવતા હતો  જો કે બદલા સમયની સાથે નવી ડિઝાઈનને આકર્ષક જમાવ્યું છે.શહેરમાં લાઈટિંગવાળા અને ડિઝાઈનર ગરબા પણ હવે જોવા મળી રહ્યા છે

નવરાત્રીમાં હવે માર્કેટમાં કલાત્મક ગરબાઓએ પોતાનું સ્થાન જમાવ્યું છે. વર્તમાન સમયમાં લોકો ડિઝાઈનર ગરબા પસંદ કરી રહ્યા છે.ડિઝાઈનર ગરબાઓની તો તેની કિમંત પણ એચલી વધુ નથી જે દરેક સામાન્ય લોકોને પોસાઈ તેવી હોય છે.આજકાલ ગરબામાં મૂકવામાં આવતી માટલીઓને કલાત્મક રીતે શુશોભીત કરવામાં આવે છે.આભલાં, ટીકી, સ્ટોન, મોતી, ડાયમંડ વર્ક, મિરર વર્ક વગેરેનો ઉપયોગ કરીને આ પ્રકારના ગરબાને ડિઝાઈનર બનાવવામાં આવે છે.

આ ડિઝાઈનર માટીની માટલી પર ગરબા પર છીપલા મોતી અને કોડી પણ લગાવીને તેને ડેકોરેટ કરવામાં આવે છે ,તેની સાથે રંગીન રંગો વજે તેની શોભામાં વધુ વધારો કરવામાં આવે છે.

 

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code