Homeગુજરાતીઈઝરાયેલના કબજા હેઠળના ગોલ્ડન હાઈટમાં ફૂટબોલ મેદાન પર રોકેટ હુમલો

ઈઝરાયેલના કબજા હેઠળના ગોલ્ડન હાઈટમાં ફૂટબોલ મેદાન પર રોકેટ હુમલો

ઇઝરાયલના કબજાવાળા ગોલન હાઇટસમાં ફૂટબોલ મેદાનમાં થયેલા રોકેટ હુમલામાં બાળકો સહિત 12ના મૃત્યુ થયા છે. ઇઝરાયેલે આ ઘટના માટે લેબનાની જૂથ હિઝબુલ્લાને જવાબદાર ઠેરવ્યું છે. જોકે હિઝબુલ્લાએ આ ઘટનામાં તેનો હાથ ન હોવાની સ્પષ્ટતા કરી છે. દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ ઇઝરાયલ પહોંચીને સુરક્ષા પરિષદની બેઠક કરશે. આ ઘટનાને નજરઅંદાજ કરવામાં આવશે નહીં.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular