Homeગુજરાતીખોરાકગરમીમાં રાહત આપશે આ કોલ્ડ બદામ શેક - જે હેલ્ધી પણ છે...

ગરમીમાં રાહત આપશે આ કોલ્ડ બદામ શેક – જે હેલ્ધી પણ છે અને ઓછી મહેનતમાં થશે રેડી

સાહિન મુલતાની-

  • સામગ્રી (એક ગ્લાસ બદામશેક બનાવવા માટે)
  • 15 નંગ – બદામ (જીણી છીણી લેવી)
  • 1 ચમચી – કસ્ટર્ડ પાવડર
  • 2 ચમચી – ખાંડ
  • 1 ગ્લાસ – દૂધ

સૌ પ્રથમ એક વાસણમાં ઠંડા જ દૂધમાં કસ્ટર્ડ નાખીને ચમચી વડે બરાબર મિક્સ કરીલો. હવે આ વાસણને ગેસ પર ઘીમા તાપે ગરમ કરવા રાખો, હવે તેમાં ખાંડ પણ એડ કરીલો, હવે ઘીમા તાપે ચમચી વડે દૂધ અને કસ્ટરને બરાબર મિક્સ કરતા રહો, જ્યારે દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીલો, હવે આ મિશ્રણને ફ્રીજમાં ઠંડૂ કરવા રાખો ,હવે ઠંડૂ થયા બાદ તેને એક મિક્સરના જારમાં આઈસ ક્યૂબ  જરુરીયાત પ્રમાણે નાખીને મિક્સ કરીલો, હનવે આ ડ્રીંકમાં  છીણેલી બદામ એડ કરીને ચમચી વડે ફેરવી લો. તૈયાર છે ઠંડૂ બદામ ડ્રીન્ક.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img