Homeગુજરાતીજી-20 ડેલિગેશનની સુરક્ષાને લઈને પુરાતત્વ વિભાગનો નિર્ણય - ફેબ્રુઆરીની 11 તારીખે આગ્રાનો...

જી-20 ડેલિગેશનની સુરક્ષાને લઈને પુરાતત્વ વિભાગનો નિર્ણય – ફેબ્રુઆરીની 11 તારીખે આગ્રાનો કિલ્લો અને 12 તારીખે તાજમહેલ બંધ રખાશે

  • 11 ફેબ્રુઆરીએ આગ્રાનો કિલ્લો રહેશએ બંધ
  • તો 12 ફેબ્રુઆરીએ તાજમલેનની મુલાકત પણ બંધ
  • જી 20ને લઈને લેવાયો નિર્ણય
લખનૌઃ- દેશ આ વર્ષ  જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને અગાઉથી અનેક બેઠકો મળી રહી છે સમગ્ર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ સંદર્ભે આગ્રામાં પુરાતત્વ વિભાગે એક મહત્વનો નિર્ણય જારી કર્યો છે.
આ નિર્નિણય હેઠળ  11 ફેબ્રુઆરીએ આગ્રાનો કિલ્લો અને 12 ફેબ્રુઆરીએ તાજમહેલ આખો દિવસ બંધ રહેશે. સામાન્ય લોકો 11 ફેબ્રુઆરીએ આગ્રાના કિલ્લામાં અને 12 ફેબ્રુઆરીએ તાજમહેલમાં પ્રવેશી શકશે નહીં. G20 પ્રતિનિધિમંડળની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંબંધિત લેખો

Most Popular