1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાની આર્મી ઓફિસરનો મજાક કે પાગલપન? પીએમ મોદી વિશે કહી મોટી વાત
પાકિસ્તાની આર્મી ઓફિસરનો મજાક કે પાગલપન? પીએમ મોદી વિશે કહી મોટી વાત

પાકિસ્તાની આર્મી ઓફિસરનો મજાક કે પાગલપન? પીએમ મોદી વિશે કહી મોટી વાત

0
Social Share

દિલ્હી:પાકિસ્તાન અને તેની આર્મી હવે પાગલ અથવા ગાંડા થઈ ગયા હોય તેવું લાગે છે. આ વાત જાણીને તમને પણ શોક લાગશે કે પાકિસ્તાનના આર્મી ઓફિસર એવું બોલી રહ્યા છે કે તેઓ ભારતના પીએમ મોદીને કેદ કરશે. જો કે આ વાત એકદમ હાસ્યસ્પદ છે અને તેમાં કોઈ શંકા પણ નથી.

પાકિસ્તાનની હાલતથી અત્યારે વિશ્વના તમામ દેશો જાણકાર છે. બધાને ખબર છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એવી કથળેલી હાલતમાં છે કે મોટાભાગના લોકો પાસે નથી ખાવા માટેના રૂપિયા કે નથી જીવન જરૂરીયાત વસ્તુઓ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ નિવેદનમાં કથિત પાકિસ્તાની અધિકારી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંદી બનાવવા અને પેલેસ્ટાઈનને આઝાદ કરાવવામાં તેની સેનાની મહત્વપૂર્ણ ભૂમિકાનો દાવો કરી રહ્યો છે.

તાળીઓના ગડગડાટ વચ્ચે કથિત અધિકારી કહી રહ્યા હતા કે પાકિસ્તાનની સેના જ ખરી સેના છે અને તે આ કરી બતાવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code