1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે SIT ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે SIT ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે SIT ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

0
Social Share

ભુજના સ્મૃતિ વન મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ માં યુનેસ્કોએ આપ્યું સ્થાન. ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત. 2001ના ભૂકંપના મૃતક અનેક હુતાત્માના સ્મરણરૂપે બનાવવામાં આવ્યું છે મેમોરિયલ

સુરતમાં ટ્રાફિકના નિયમને લઈને કરાયો મહત્વપૂર્ણ નિર્ણય. 100 વાર નિયમ તોડનાર વ્યક્તિના ડ્રાઇવિંગ લાઇસન્સ કરવામાં આવશે રદ
અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ અમદાવાદમાં ગઈકાલે રાત્રે બોપલ, ઇસ્કોન, તેમજ વસ્ત્રાપુર વિસ્તારમાં પડ્યો વરસાદ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે એસઆઇટીના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો. ગેમ ઝોન ગેરકાયદે હતું જે કાયદેસર કરવા માટે કોઈ અરજી રાજકોટ મહાનગરપાલિકાને મળી નહોતી, 25 મેના રોજ બની હતી આ કમનસીબ ઘટના.

રાજકોટ અગ્નિકાંડ માબલે ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આજે કોંગ્રેસના નેતાઓ રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો કરી રહ્યા છે ઘેરાવ. પોલીસ કમિશનરને આપવામાં આવશે આવેદનપત્ર. ગુજરાત કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અનેક દિગ્ગજો હાજર

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code