1. Home
  2. revoinews
  3. શિલ્પા શેટ્ટી સહિતની અભિનેત્રીઓ ઉંમર વધવાની સાથે લાગે છે વધારે સુંદર, જાણો તેનું રહસ્ય
શિલ્પા શેટ્ટી સહિતની અભિનેત્રીઓ ઉંમર વધવાની સાથે લાગે છે વધારે સુંદર, જાણો તેનું રહસ્ય

શિલ્પા શેટ્ટી સહિતની અભિનેત્રીઓ ઉંમર વધવાની સાથે લાગે છે વધારે સુંદર, જાણો તેનું રહસ્ય

0
Social Share

બોલિવૂડ અને ટીવી જગતની અનેક સુંદર અભિનેત્રીઓ લોકોના દિલ પર રાજ કરે છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જે ઉંમરને અવગણી રહી છે. વાસ્તવમાં, આ અભિનેત્રી વધતી ઉંમરની સાથે નાની થઈ રહી છે. ઘણી અભિનેત્રીઓ 50 થી વધુની ઉંમદરની છે પરંતુ તેઓ 25ની ઉંમરની દેખાય છે.

મલાઈકા અરોરા 50 વર્ષની થઈ ગઈ છે પરંતુ વધતી ઉંમર સાથે અભિનેત્રી વધુ સુંદર લાગે છે. મલાઈકાની સુંદરતા અને ફિટનેસનું રહસ્ય તેના નિયમિત યોગ અને કસરત છે. તે પોતાના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે.

શ્વેતા તિવારી ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. શ્વેતા પણ વધતી જતી ઉંમર સાથે વધુ યુવા બની રહી છે. 44 વર્ષની ઉંમરે પણ શ્વેતા એકદમ ગ્લેમરસ છે.

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પણ ઉંમરને હરાવવામાં સફળ રહી છે. 57 વર્ષની ઉંમરમાં પણ માધુરી ખૂબ જ સુંદર લાગે છે.

કરિશ્મા કપૂર 50 વર્ષની છે પરંતુ અભિનેત્રી કોલેજ ગોઇંગ ગર્લ જેવી લાગે છે. કરિશ્માની સુંદરતા વધતી જતી ઉંમર સાથે નિખરી રહી છે.

સોનાલી બેન્દ્રે પણ બોલિવૂડની એવી અભિનેત્રીઓમાં સામેલ છે જેમના પર ઉંમરની કોઈ અસર નથી થઈ રહી. સોનાલી 49 વર્ષની ઉંમરમાં પણ ઘણી નાની દેખાય છે.

શિલ્પા શેટ્ટી બોલીવુડની ફિટનેસ ક્વીન પણ છે. 49 વર્ષની ઉંમરે તે યુવા અભિનેત્રીઓને સ્પર્ધા આપે છે. શિલ્પા વધતી ઉંમર સાથે વધુ સુંદર બની રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code