Homeગુજરાતીએર માર્શલ આર. કે. એસ. ભદૌરિયા હશે આગામી વાયુસેનાધ્યક્ષ, ઉડાડી ચુક્યા છે...

એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયા હશે આગામી વાયુસેનાધ્યક્ષ, ઉડાડી ચુક્યા છે રફાલ

એર વાઈસ ચીફ એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયા વાયુસેનાના આગામી પ્રમુખ હશે.

સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા પ્રમાણે, સરકારે આગામી વાયુસેનાધ્યક્ષ તરીકે એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયાના નામ પર મ્હોર લગાવી દીધી છે. તે એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆનું સ્થાન લેશે.

એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ ચીફ ઓફ એર સ્ટાફના પદેથી રિટાયર થઈ રહ્યા છે.

સંબંધિત લેખો

Most Popular