1. Home
  2. ગુજરાતી
  3. આલિયા ભટ્ટની કોમેડી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું ટ્રેલર રિલીઝ – પ્રોડ્યૂસર તરીકે આ ફિલ્મથી આલીયા કર્યું ડેબ્યૂ
આલિયા ભટ્ટની કોમેડી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું ટ્રેલર રિલીઝ –  પ્રોડ્યૂસર તરીકે આ ફિલ્મથી આલીયા કર્યું ડેબ્યૂ

આલિયા ભટ્ટની કોમેડી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું ટ્રેલર રિલીઝ – પ્રોડ્યૂસર તરીકે આ ફિલ્મથી આલીયા કર્યું ડેબ્યૂ

0
Social Share
  • આલિયા ભટ્ની ફિલ્મ ડાર્લિંગ્સનું ટ્રેલર રિલીઝ
  • આલિયા ભટ્ટનો અનોખો અંદાજ જોવા મળ્યો

મુંબઈઃ- બોલિવૂમાં છેલ્લા ઘણા સમયથી હેલાઈનમાં છવાયેલી રહેતી આલિયા ભટ્ટ આજે ફરી ચર્ચામાં છવલાી છે, અત્યાર સુધી તે તેના પતી રણબીર કપૂરની બાબતોને લઈને ચર્ચામાં હતી ત્યારે હવે તે તેની આવનારી ફિલ્મ ડાર્લિંગ્સને લઈને ચર્ચામાં આવી છે,જી હા અભિનેત્રીની ફિલ્મ  ડાર્લિંગ્સનું આર રોજ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યુ છે.જેને લઈને તે ચર્ચામાં જોવા મળી છે .

જો ટ્રેલરની વાત કરીે તો તે ફૂલ કોમેડી અંદાજમાં જોવા મળી રહી છે.આલિયા ભટ્ટે તેના ટ્રેલર વિશેની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી છે.

આલિયા ભટ્ટે લખ્યું છે કે  , ‘નિર્માતા તરીકે મારી પહેલી ફિલ્મ. ખૂબ જ ઉત્સાહિત, નર્વસ અને લાગણીશીલ અનુભવો. ‘ડાર્લિંગ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની રેડ ચિલીઝ સાથે મળીને પ્રોડ્યુસ કરી રહી છે.

ફિલ્મમાં તમામ કલાકારોના અભિનયની સાથે ચહેરાના હાવભાવ પણ અદ્ભુત જોવા મળે છે. તે જ સમયે, આલિયા અને શેફાલીની કેમેસ્ટ્રી  ટ્રેલર માં જોઈ શકાય છે. સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પછી ભટ્ટની આ વર્ષની બીજી રિલીઝ હશે.

ઉલ્લેખનીય છે કે આલિયાની પ્રથમ પ્રોડક્શનનું ટ્રેલર છે , 2-મિનિટ-34 સેકન્ડના ટ્રેલરમાં આલિયા, શેફાલી અને વિજયને ડાર્ક કોમેડીમાં અગાઉ ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળ્યા છે.આ ફિલ્મમાં આલિયાના પતિ સાથેના સંબંધો પર કોમેડિ દર્શાવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code