1. Home
  2. મહિલા – Women

મહિલા – Women

મહિલાઓ અને બાળકો સામેના ઓનલાઇન અપરાધો રોકવા દિલ્હીમાં રાષ્ટ્રીય સંવાદ યોજાયો

નવી દિલ્હી, 13 માર્ચ 2026: વધતા જતા સાયબર ક્રાઈમના યુગમાં મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત ડિજિટલ વાતાવરણ પૂરું પાડવા માટે ભારત સરકાર કટિબદ્ધ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નવી દિલ્હીમાં ‘મહિલાઓ અને બાળકો સામેના ઓનલાઈન અપરાધો (OCWC) પર રાષ્ટ્રીય સંવાદ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર […]

પીરિયડ લીવ અંગેની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો

નવી દિલ્હી, 13 માર્ચ 2026: મહિલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે માસિક રજા માટે રાષ્ટ્રવ્યાપી નીતિની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે ટિપ્પણી કરી હતી કે આવી સ્થિતિમાં કોઈ તેમને નોકરી પર રાખશે નહીં. જોકે, સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે વિભાગના […]

ગરમીમાં પણ દેખાશો કુલ અને સ્ટાઈલિશ, ઓફિસ-કોલેજ માટે બેસ્ટ છે આ કુર્તી ડિઝાઇન્સ

ઉનાળાની ઋતુની શરૂઆત સાથે જ કપડાંની પસંદગી બદલાવા લાગે છે. આ મોસમમાં લોકો એવા કપડાં પહેરવાનું પસંદ કરે છે જે હળવા, આરામદાયક અને પરસેવો શોષી શકે તેવા હોય. ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ માટે ઉનાળામાં સ્ટાઈલિશ દેખાવવાની સાથે કમ્ફર્ટ જાળવી રાખવું પડકારજનક હોય છે. જો તમે પણ ઓફિસ કે કોલેજ માટે પરફેક્ટ લુક ઈચ્છો છો, […]

ગરમીમાં આ 5 ભૂલો ત્વચાને કરી શકે છે બેજાન, જાણો બચવાના ઉપાયો

ઉનાળાની ઋતુની શરૂઆત થતા જ તેની સીધી અસર આપણી ત્વચા પર જોવા મળે છે. કાળઝાળ ગરમી, તેજ તડકો, પરસેવો અને વધતું જતું તાપમાન ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ નોતરે છે. આ સિઝનમાં જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો ટેનિંગ, પિમ્પલ્સ, સનબર્ન અને ડ્રાયનેસ જેવી મુશ્કેલીઓ સામાન્ય બની જાય છે. ઘણા લોકો મોંઘા સ્કિનકેર પ્રોડક્ટ્સ પાછળ […]

રેસીપી: ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી સોયા ચિલી

આજના સમયમાં લોકો સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખતા થયા છે. જ્યારે હેલ્ધી ડાયટની વાત આવે ત્યારે ‘સોયા’ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. આ વાનગીની ખાસિયત એ છે કે તે ઘરમાં રહેલી સાદી સામગ્રીમાંથી જ ઝડપથી તૈયાર થઈ જાય છે. મસાલેદાર અને ચટાકેદાર સોયા ચિલી તમે નાસ્તામાં, સ્ટાર્ટર તરીકે અથવા ફ્રાઈડ રાઈસ અને […]

મહારાષ્ટ્રમાં મહિલા કર્મચારીઓને વિશિષ્ટ સુવિધાઃ જાણો “વહેલા આવો-વહેલા જાઓ” યોજના શું છે?

મુંબઈ, 11 માર્ચ, 2026 – Special facility for women employees મહિલા દિવસની પૃષ્ઠભૂમિમાં “કમ અર્લી-ગો અર્લી” (વહેલા આવો-વહેલા જાઓ) નિર્ણય હેઠળ મુંબઈ મહાનગર ક્ષેત્રની મહિલા કર્મચારીઓને સવારે 9:15 થી 9:45 વાગ્યાની વચ્ચે કાર્યાલયમાં વહેલા આવીને જેટલી મિનિટ વહેલા કામ શરૂ કરશે, તેટલી જ મિનિટ સાંજે કાર્યાલયથી વહેલા નીકળવાની પરવાનગી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં હવે સરકારી મહિલા કર્મચારીઓ […]

VIDEO: આણંદ હવે માત્ર અમૂલથી નહીં, ડૉ. એકતા શાહથી પણ ઓળખાશેઃ જાણો કેમ?

શાળા જીવન દરમિયાન દીકરીને નાસાની મુલાકાતે મોકલવાનું સ્વપ્ન પિતા પૂરું ન કરી શક્યા … ત્યારે એકતાએ ઘરના એક કબાટ ઉપર NASA લખીને પિતાને આપેલી સાંત્વના આજે નક્કર વાસ્તવિકતા કેવી રીતે બની? [અલકેશ પટેલ] આણંદ, 9 માર્ચ, 2026 – Ekta Shah સામાન્ય રીતે આણંદનું નામ પડે એટલે તમામના મનમાં “અમૂલ” રમતું થઈ જાય. અને એ સ્વાભાવિક છે. પરંતુ […]

મહિલા દિવસ વિશેષઃ આ લખપતિ દીદીએ સ્વ-નિર્ભરતાનો નવો ઇતિહાસ રચ્યો

ગ્રામ વિકાસથી વૈશ્વિક ફલક સુધી: દક્ષિણ ગુજરાતના આત્મનિર્ભર મહિલા ઉદ્યોગકાર અસ્મિતાબેન પટેલ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં આપી રહ્યા છે યોગદાન ઘરે જ મધ-ઉત્પાદન શરૂ કર્યું અને આજે 10 લાખથી વધુની આવક ગાંધીનગર, 8 માર્ચ, 2026 : Women’s Day Special “સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ” કહેવતને સાચા અર્થમાં સાર્થક કરે છે ગુજરાતના ચિખલી તાલુકાના […]

મહિલા દિવસ વિશેષઃ અંગદાન માનવતાની સર્વોત્તમ સેવા અને સાચું ‘મહાદાન’ છે: રિવાબા જાડેજા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અંગદાતા મહિલાઓને બિરદાવવામાં આવી અમદાવાદ, 8 માર્ચ, 2026 – Women’s Day Special આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા અમદાવાદ ખાતે AMAમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે શનિવારે આયોજિત આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને જાણીતી ગાયિકા સુશ્રી કિંજલ દવે ઉપસ્થિત રહ્યાં […]

મહિલા દિવસ વિશેષઃ સખી વન સ્ટોપ સેન્ટર, મહિલાઓની આશા અને સુરક્ષાનો મજબૂત આધારસ્તંભ

મોડાસા, 8 માર્ચ, 2026 – મહિલા દિવસ વિશેષ – આજના યુગમાં મહિલાઓ સમાજના વિકાસનું મુખ્ય પાયો છે. તેમ છતાં, ઘણી મહિલાઓ હજુ પણ પારિવારિક હિંસા, માનસિક ત્રાસ, શારીરિક શોષણ અને અન્ય પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષા માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આમાં સૌથી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code