1. Home
  2. મહિલા – Women

મહિલા – Women

આ અનોખા સેવાયજ્ઞ વિશે જાણશો તો તમે પણ કહેશો…વાહ!

નિરુપાબેન શાહે ઉપાડેલો સેવાયજ્ઞ વિશિષ્ટ નહીં, અસાધારણ છે; સમાજની આવી સેવા કરવા માટે તમે કંઈક નોખી માટીના બનેલા હોવા જોઈએ [અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ એક્સક્લુઝિવ, 20 જૂન, 2026 “જુઓ સાહેબ આ બરાબર સફાઈ નથી કરતી… આજે તો…” – નિરાંત ઘરમાં દાખલ થયો તે સાથે જ એક અસ્તવ્યસ્ત માડીએ મને જોઈને ત્યાં કામ કરતા સેવક બહેન […]

રાષ્ટ્રપતિના જન્મદિવસની PM મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 20 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિની જાહેર સેવાના અદ્ભુત પ્રવાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમનું જીવન દેશના કરોડો લોકો માટે એક મહાન પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ પણ રાષ્ટ્રપતિજીને જન્મ દિવસની શુભેચ્છાઓ […]

ઘરે નાની-મોટી પાર્ટી માટે બનાવો ખાસ ક્રીમી દહીં કબાબ, નોંધી લો રેસિપી

સાંજના નાસ્તામાં કે ઘરમાં નાની-મોટી પાર્ટી હોય ત્યારે ભજિયા અને આલૂ કટલેસ ખાઈને કંટાળી ગયા છો? તો આ વખતે મહેમાનો માટે કંઈક શાહી અને સ્વાદિષ્ટ ટ્રાય કરો. તો કંઈક નવુ ટ્રાય કરવુ હોય તો દહીં કબાબ બનાવવો. આ કબાબ બહારથી જેટલા ક્રિસ્પી અને કુરકુરા હોય છે, અંદરથી તેટલા જ સોફ્ટ અને ક્રીમી હોય છે. તેનો […]

ગૅસ સળગાવ્યા વિના જ મિનિટોમાં તૈયાર થઈ જશે આ 5 હેલ્ધી અને ટેસ્ટી સ્નેક્સ

આજના ભાગદોડભર્યા જીવનમાં લોકોને એવો નાસ્તો વધારે પસંદ આવે છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય અને તેને બનાવવામાં બહુ સમય ન બગડે. આજે અમે તમને એવા 5 કમ્ફર્ટ ફૂડ અને સ્નેક્સ વિશે જણાવીશું, જે ગૅસ સળગાવ્યા વિના, તેલ, ખાંડ કે ભારે મસાલાના ઉપયોગ વગર મિનિટોમાં તૈયાર થઈ જાય છે. પોષક તત્વોથી […]

રોજિંદો થાક કે નબળાઈ હોઈ શકે છે વિટામિન-D ની કમીના સંકેત

આજની ભાગદોડભરી જિંદગીમાં થાક, નબળાઈ કે શરીરમાં સુસ્તી અનુભવાવી એ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. મોટાભાગના લોકો તેને માનસિક તણાવ, અપૂરતી ઊંઘ અથવા વધુ પડતા કામનું પરિણામ માનીને નજરઅંદાજ કરી દે છે. પરંતુ, આરોગ્ય નિષ્ણાતોના મતે ઘણી વખત આ સામાન્ય દેખાતા લક્ષણો શરીરમાં કોઈ મહત્વપૂર્ણ પોષક તત્વની ઉણપનો સંકેત હોઈ શકે છે. આવી […]

ઘરમાં વધેલી ઈડલીથી બનાવો ચટાકેદાર ઇડલી ચાટ, જાણો રેસીપી

ઘણીવાર ઘરમાં સવારના નાસ્તામાં કે સાંજના ભોજનમાં ઇડલી બનાવી હોય ત્યારે તે વધી જતી હોય છે. મોટાભાગે ગૃહિણીઓ આ વધેલી ઇડલીને ફેંકી દે છે અથવા તો તેને સામાન્ય રીતે વઘારીને (ફ્રાય કરીને) ખાઈ લેતી હોય છે. પરંતુ હવે તમારે એવું કરવાની બિલકુલ જરૂર નથી! આજે આપણે વધેલી ઇડલીમાંથી એક એવો લાજવાબ અને ચટાકેદાર સ્નેક બનાવતા […]

ભારતમાં દર ત્રીજી વ્યક્તિ કેમ છે એસિડિટીથી પરેશાન? જાણો ખાલી પેટે ચા પીવાની ગંભીર અસર

આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં ગેસ, એસિડિટી અને અપચો જેવી પાચનની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. એક રિસર્ચ અનુસાર, ભારતની લગભગ 15 થી 30 ટકા વસ્તી કાયમી ધોરણે ગેસ અને એસિડિટીથી પીડાય છે. એટલું જ નહીં, નવા સંશોધનો દર્શાવે છે કે 60 થી 70 ટકા ભારતીયો અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર પેટ ફૂલવું, છાતીમાં બળતરા કે […]

બાળકોની નાની ભૂખ માટે બેસ્ટ છે આ દેશી સ્ટાઈલ મસાલા મેકરોની, જાણો રેસીપી

સાંજના 6 વાગે એટલે ઘરના દરેક ખૂણેથી એક જ અવાજ સંભળાય છે, “મમ્મી, બહુ ભૂખ લાગી છે, કંઈક ટેસ્ટી ખાવા આપને!” જ્યારે બાળકો ભૂખને કારણે જીદ કરે છે, ત્યારે મોટાભાગના વાલીઓ ઉતાવળમાં તેમને બિસ્કિટ, સમોસા કે બહારના મોમોઝ ખવડાવી દેતા હોય છે. આ વસ્તુઓ સ્વાદમાં તો સારી લાગે છે, પરંતુ દરરોજ ખાવાથી બાળકના સ્વાસ્થ્ય પર […]

ચોંકાવનારો ખુલાસો: ભારતીયોમાં વિટામિન્સની ઉણપ વધારી રહી છે ભૂલવાની બીમારીનું જોખમ

ભારતીય તબીબી સંશોધન પરિષદ – રાષ્ટ્રીય પોષણ સંસ્થાના તાજેતરના એક સંશોધનમાં ખૂબ જ ચિંતાજનક બાબત સામે આવી છે. ભારતીયોમાં કેટલાક ખાસ વિટામિન્સની ઉણપ એક મોટી સમસ્યા બની રહી છે, જે મગજની શક્તિને નબળી પાડીને ‘ડિમેન્શિયા’ના જોખમને અનેક ગણું વધારી દે છે. અહેવાલ અનુસાર, ભારતમાં આ ગંભીર બીમારીના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હવે લોકો […]

બપોરની વધેલી દાળ હવે ફેંકવી નહીં પડે, રાત્રે બનાવો સુપર ટેસ્ટી અને હેલ્ધી દાળ પરાઠા

અવારનવાર ઘરોમાં બપોરના ભોજનમાં બનાવેલી દાળ બચી જતી હોય છે. સામાન્ય રીતે રાત્રે એ જ દાળ ફરી ગરમ કરીને ખાવાનું કોઈને મન થતું નથી, જેના કારણે ગૃહિણીઓ પાસે તેને ફેંકી દેવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. જો તમારા ઘરમાં પણ અવારનવાર આવું થતું હોય અને તમે અન્નની આ બગાડને રોકવા માંગતા હોવ, તો આ લેખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code