ચોખા પર ગ્લોબલ વોર્મિંગની અસર: ભવિષ્યમાં ચોખા બનશે લક્ઝરી ફૂડ ?
નવી દિલ્હી,1 મે 2026: કલ્પના કરો કે એક દિવસ તમારી થાળીમાંથી ભાત (ચોખા) સંપૂર્ણપણે ગાયબ થઈ જાય અથવા તેની કિંમત એટલી વધી જાય કે તે માત્ર ધનિકો જ ખરીદી શકે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી છે. દુનિયાની અડધાથી વધુ વસ્તીનું પેટ ભરનાર ચોખા હવે ગરમી સહન કરવાની તેની છેલ્લી મર્યાદા પર […]


