ત્વચાની કાળજી લેતા પહેલા સાવધાન! આ ભૂલોથી સ્કિનને થઈ શકે છે નુકસાન
આજના સમયમાં સ્કિન કેર રૂટિન આપણી દિનચર્યાનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. ગ્લોઇંગ અને હેલ્ધી ત્વચા મેળવવા માટે મોટાભાગના લોકો ઘરે બનાવેલા નુસખાથી લઈને બજારમાં મળતા મોંઘા ફેસ-પેકનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે દરેકની ત્વચાનો પ્રકાર (સ્કિન ટાઈપ) અલગ-અલગ હોય છે? આ જ કારણ છે કે બજારમાં મળતા કે […]


