1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

ક્લિન એન્ડ ક્લીયર સ્કિન માટે અખરોટથી બનાવો હોમમેડ સ્ક્રબ

ચહેરાને ગ્લોઈંગ અને હેલ્ધી રાખવા માટે માત્ર હેલ્ધી ખાનપાન જ જરૂરી નથી, પણ વધતી ઉંમર સાથે ત્વચાની સંભાળ જરૂરી બની જાય છે. સારી સ્કિન કેર રુટીન ફોલો કરી , તમે તમારા ફેસની ચમક બરકરાર રાખઈ શકતા નથી પણ વધતી ઉંમરની અસરોને પણ રોકી શકો છો. ચહેરાની સ્વચ્છતાનો સૌથી મૂળભૂત નિયમ એક્સ્ફોલિયેશન છે એટલે કે અઠવાડિયામાં […]

સુતરાઉ કપડામાં રંગ નીકળવાની સમસ્યાથી મળશે છુટકારો, જાણો….

જ્યારે પણ આપણે બજારમાંથી કપડા ખરીદીએ છીએ ત્યારે વિચારીએ છીએ કે તેનો રંગ ફિક્કો પડશે કે કેમ? ખાસ કરીને વાદળી, લાલ, ગુલાબી રંગના સુતરાઉ કપડાં હંમેશા રંગ છોડી દે છે. આ કપડાં પહેલી વાર ધોવામાં આવે ત્યારે વધુ રંગ છોડે છે, પરંતુ બીજી કે ત્રીજીવાર ધોવા પછી પણ તેઓ રંગ છોડવાનું બંધ કરતા નથી. પરિણામે, […]

માથાના વાળ ખરતા રોકવા માટે આ ટિપ્સ અપનાવો

આજકાલની ભાગદોડ વાળી જીંદગીમાં આપણે પોતાના માટે સમય કાઢી શકતા નથી અને તેના લીધે આપણા શરીરને ઘણા નુકશાન થાય છે. એમાંથી એક છે વાળ ખરવા. • હેર કેર ટિપ્સ ડાઈટ, આપણુ જમવાનું આપણા હેરફોલ સાથે સીધા જોડાયેલા હોય છે. એટલા માટે પ્રોટીન અને વિટામિન એ, બી, સી, ડી અને ઈને તમારી ડાઈટમાં જરૂર ઉમેરો. • […]

રેશમી કપડાને આ રીતે કરવી ઈસ્ત્રી, કાપડને નહીં થાય નુકશાન

સિલ્કના કપડાંનો એક પોતાનો ક્રેઝ લોકોમાં છે. પરંતુ જો તેમની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો લાબું ચાલતું નથી, આવી સ્થિતિમાં, તેમને બાળ્યા વિના ઈસ્ત્રીમાં ખૂબ કાળજી લેવી જોઈએ. રેશમી કપડાં ખૂબ નાજુક હોય છે. જો સહેજ પ્રેસ પણ ગરમ થઈ જાય, તો તે તરત જ બળી જશે. તેથી, સિલ્કને ઈસ્ત્રી કરતી વખતે હંમેશા ખાસ […]

પપૈયાથી આ રીતે ઘરે કરી શકાય છે ફેશિયલ, સ્કીનમાં આવશે ગ્લો

ફેશિયલ મોટાભાગે પાર્લરમાં કરવામાં આવે છે પણ જો તમે પાર્લરમાં પૈસા ખર્ચવા માંગતા નથી, તો તમે ઘરે પપૈયા ફેશિયલ કરી શકો છો. પપૈયામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે તે સ્કિનને સુધારવામાં મદદ કરે છે. સ્ટેપ બાય સ્ટેપ ફેશિયલ વિશે વાત કરીએ તો, પપૈયાથી સ્કિનને સાફ અને સ્ક્રબ કર્યા પછી, પપૈયાનું ફેસ માસ્ક લગાવવામાં આવે […]

વેલેન્ટાઈન ડે પર દેખાવું છે હેન્ડસમ તો આ ટિપ્સને અપનાવો…

વેલેન્ટાઈન ડે પર તમારી ગર્લફ્રેન્ડ સાથે ડેટ ફિક્સ કરી છે તો હેન્ડસમ દેખાવું જરૂરી છે. જેથી તે પહેલી જ નજરમાં તમારાથી ઈંમ્પ્રેસ થઈ જાય. છોકરીઓ આ ખાસ દિવસે તૈયાર થવા માટે ખૂબ જ એક્સાઈટમેન્ટ હોય છે. પણ છોકરાઓ પણ ઓછા નથી. તેમને એવું પણ લાગે છે કે તેમના પાર્ટનર તેમના હેન્ડસમ લુકથી ઈંમ્પ્રેસ થવો જોઈએ. […]

રોઝ ડેની શરૂઆત કઈ રીતે થઈ? આ દિવસે ગુલાબ કેમ આપવામાં આવે છે

એવું માનવામાં આવે છે કે ગુલાબ ગિફ્ટ આપવાની શરૂઆત તે સમયથી થઈ હતી જ્યારે ગુલાબને પ્રેમ અને રોમાંસનું પ્રતીક માનવામાં આવતું હતું. ગુલાબની સુગંધ અને સુંદરતાએ તેને એક આદર્શ ફૂલ બનાવ્યું છે અને લોકો તેને પ્રેમની ભાવનાઓ વ્યક્ત કરવા માટે પસંદ કરે છે. એવું કહેવાય છે કે રાણી વિક્ટોરિયાએ પણ પોતાના પતિ પ્રિન્સ આલ્બર્ટને પ્રેમ […]

તમારે સાડીમાં ટ્રેડિશનલ, ગ્રેસફુલ અને પરફેક્ટ લુક જોઈતો હોય તો આ સ્ટેપ ફોલો કરો

સાડી એ એક એવો પોશાક છે જે આપણે ક્યારે પણ પહેરી શકીએ છીએ. રેગ્યુલર વિયરથી લઈને ઓફિસ, પાર્ટીમાં અને લગ્નમાં પહેરી શકો છો. ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે સાડીને ડ્રેપ કરીએ ત્યારે સાડીને સરખી રીતે ડ્રેપ કરવામાં નથી આવતી જેના ફિગર સારૂ લાગતુ નથી. જ્યારે આપણે સેલેબ્રિટીઓની સાડીની સ્ટાઈલ જોઈએ તો એ […]

બોડીશેપ પ્રમાણે પરિધાન ધારણ કરવાથી આપને આપશે સ્ટાઈલિશન લૂક આપશે

આજકાલ માર્કેટમાં આઉટફિટ્સની એટલી બધી વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે કે ઘણી વખત આપણે શું પહેરવું અને શું નહીં તે અંગે મૂંઝવણમાં પડી જઈએ છીએ. જેથી કપડાં પસંદ કરવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ જો તમે બોડીશેપ ફેશન અનુસાર કપડાં પસંદ કરો છો, તો તે તમારા દેખાવને અનુરૂપ થશે અને તમને સ્ટાઇલિશ, સ્માર્ટ અને લોકોથી […]

રાજસ્થાનના કોટામાં ‘વન ભારત સાડી વોકેથોન’ યોજાશે

જયપુરઃ ટેક્સટાઇલ મંત્રાલય 03 ફેબ્રુઆરીથી 08 ફેબ્રુઆરી 2024 દરમિયાન કોટા ખાતે આત્મનિર્ભર ભારત ઉત્સવની સાથે રવિવારે 04 ફેબ્રુઆરીના રોજ દશેરા ગ્રાઉન્ડ, શક્તિ નગર, કોટા, રાજસ્થાન ખાતે ‘એક ભારત સાડી વૉકથોન’નું આયોજન કરી રહ્યું છે. કાપડ મંત્રાલયે અગાઉ સફળ પ્રતિસાદ સાથે સુરત (9મી એપ્રિલ 2023) અને મુંબઈ (10મી ડિસેમ્બર 2023) ખાતે સાડી વોકાથોનની બે આવૃત્તિઓનું આયોજન કર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code