1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

કડવો લીમડો એટલે ત્વચા માટે રામબાણ ઈલાજ , ફેસપેક હોય કે ફેસિયલ લીમડો આપે છે પરફેક્ટ રિલઝલ્ટ

ત્વચા માટે લીમડો બેસ્ટ ઓપ્શન લીમડામાં એન્ટિબેક્ટિરલ ગુણો હોય છે લીમડો આયુર્વેદમાં ખૂબ ઉપયોગી છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો, એન્ટી-ઇમ્ફ્લેમેટરી ગુણધર્મો અને એન્ટી-ફંગલ ગુણધર્મો છે. તે વિટામિન ઇ થી ભરપૂર છે. લીમડાના પાનની પેસ્ટ તવચાના દરેક ગુણો માટે લાભદાયી છે લીમડાનો ફેસ પેક ત્વચાના રંગતને અલગ કરવામાં મદદ કરે છે. લીમડામાં હાજર એન્ટીઓકિસડેંટ કાળા ડાઘ અને […]

શિયાળામાં તમારા નખને નુકસાન નહીં થાય,આ રીતે કરો નખની સંભાળ

શિયાળામાં ત્વચા અને વાળની સાથે નખ પર પણ અસર થાય છે, પરંતુ મહિલાઓ ત્વચા અને વાળના કારણે નખ પર ધ્યાન આપી શકતી નથી, જેના કારણે આ સિઝનમાં નખ ખરાબ થવા લાગે છે.શિયાળામાં ડ્રાયનેસ નખ પર પણ અસર કરે છે, આ સ્થિતિમાં તે પીળા, સૂકા અને નુકસાન થવા લાગે છે. સ્ત્રીઓ પણ નખને ઠીક કરવા માટે […]

શિયાળામાં તમારા વાળ ડ્રાય અને રફ બની ગયા છે? તો આ કેટલીક ટિપ્સ ફોલો કરો વાળ બનશે સ્મૂથ

શિયાળામાં વાળને સિલ્કી રાખવા હોય તો હેર ઓઈલ કાયમ કરો વાળ વોશ કરતા પહેલા ઓઈલ કરી 10 મિનિટ બાદ વોશ કરો શિયાળો આવતાની સાથે જ વાળની ઘણી સમસ્યાઓ લાવે છે, જેમ કે વાળમાં ખોળો થવો, વાળ તૂટવા અને વાળ ખરવા તથા શાક વાળ બરછડ બેજાન રુસ્ક બની જવા, જ્યારે વાળ ખુલ્લા રાખીએ છે તો એકદમ […]

મિલ્ક પાવડર પણ તમારી ત્વચા પર લાવે છે ગ્લો, આ રીતે કરો મિલ્ક પાવડરનું ફેસિયલ

શિયાળામાં ચહેરાની સુંદરતા જાળવવી ખૂબ જરુરી બને છએ કારણ કે ત્વચા ફાટી જવાની અને રફ બની જવાની ફરીયાદ આ સિઝનમાં વધુ રહે છએ જેથી સમયની સાથએ સાથે સ્કિનની કેર કરવી જરુરી બને છે.ચહેરા પર કુદરતી ચમક લાવવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. જો તમે પણ તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માંગો છો તો […]

શિયાળામાં તમારા નખ વારંવાર તૂટી જાય છે, તો જોઈલો આ ટ્રિક અને નખને તૂટતા અટકાવો

શિયાળાની ઋતુમાં ઘણા લોકોને નખ વારંવાર તૂટવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. શિયાળામાં નખ રફ થઈ જાય છે. આસપાસની ત્વચા ફાટવા લાગે છે. ક્યારેક નેઇલની મધ્યમાં ક્રેક પણ દેખાય તો ક્યારેક શુષ્ક ત્વચામાં લોહી પણ નીકળે છે. આ સમસ્યાઓથી બચવા માટે શિયાળામાં નખ કેમ તૂટે છે અને આ સમસ્યાથી કેવી રીતે બચી શકાય તેની ટિપ્સ […]

જો તમે ગુલાબી ગાલ મેળવવા માંગો છો તો આ કુદરતી વસ્તુઓથી ઘરે જ બનાવો જેલ બ્લશ

ચહેરા પર ગુલાબી ચમક આપવા માટે મહિલાઓ મેકઅપ કર્યા પછી બ્લશ લગાવે છે.તે તમારા મેકઅપને પૂરક બનાવવાનું કામ કરે છે અને તેથી મેકઅપમાં તેની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. જોકે, બજારમાં ઉપલબ્ધ તમામ બ્લશ કેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.આવી સ્થિતિમાં, જો તમે આ કેમિકલ ઉત્પાદનોને બદલે ઘરે બનાવેલા મેકઅપ ઉત્પાદનોનો ઉપયોગ કરવા માંગતા […]

શું તમે જાણો છો થપ્પડ ખાવાથી પણ ચહેરાની વધે છે સુંદરતા, છે ને નવાઈની વાત? જાણો સ્લેપ થેરાપી વિશે

થપ્પડ ખાવાથી વધે છે ત્વચા પરનો ગ્લો આ થેરાપીને સ્લેપ થેરાપી કહે છે કોઈ તમને થપ્પડ મારે તો તમને ગુસ્સો આવશે જ સ્વાભાવિક વાત છે,પણ કદાચ તમને એ વાત જાણીને ચોક્ક નવાઈ લાગશે કે કેટલાક લોકો પોતાના ચહેરાની સુંરતા વધારવા નમાટે થપ્પડ ખાવા પણ તૈયાર છએ જી હા થપ્પડ ખાવી એ એક થેરાપી છે જેને […]

શિયાળામાં ચહેરો ધોયા બાદ લગાવો આ વસ્તુઓ,ઈન્સ્ટન્ટ ગ્લોથી ચમકશે ત્વચા

બદલાતી ઋતુની સાથે ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે.ખાસ કરીને શિયાળામાં તાપમાનના કારણે ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે, આવી સ્થિતિમાં જો ત્વચાની કાળજી લેવામાં ન આવે તો ડ્રાયનેસ, રેશેઝ અને ખંજવાળ જેવી સમસ્યાઓ શરૂ થાય છે.શિયાળામાં ત્વચાની ખાસ કાળજી લઈને તમે ત્વચાની સમસ્યાઓને દૂર રાખી શકો છો.ખાસ કરીને આ સિઝનમાં ત્વચાની ભેજ જતી […]

મુલતાની માટી, ચણાની દાળ અને મશુરની દાળનો બનાવો ફેસપેક – શિયાળામાં ત્વચા બનાવે છે કોમળ

શિયાળો આવતાની સાથએ જ સૌ કોઈને ચહેરાની સ્કિનની સમસ્યા સતાવે છે મોંધા પ્રડોક્ટ યૂઝ કરતા હોવા છત્તા કોઈ ફરક પડતો નથી આવી સ્થિતિમાં મુલતાની માટી કે મશુરની દાળો પેક તમારી ત્વચાની સમસ્યાનું નિવારણ બની શકે છે. મગ અને મસૂરની દાળ તેમજ ચણાદાળથી ફેસપેક બનાવી શકાય છે અને તેનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.  […]

શિયાળામાં ત્વચા રહેશે ખીલેલી અને glowing, નહાતા પહેલા કરો આ કામ

શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે.તેનાથી બચવા માટે શિયાળામાં સનસ્ક્રીન અને તેલનો ઉપયોગ કરવો જરૂરી છે.જો તમે ત્વચાને કોમળ અને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો, તેનાથી ત્વચા ક્યારેય શુષ્ક નહીં થાય.અને સૂર્યપ્રકાશથી બચવા માટે શરીર પર સનસ્ક્રીન લગાવવી જોઈએ.ત્વચામાં પોષક તત્વોની ઉણપને કારણે સમસ્યાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code