1. Home
  2. revoinews

revoinews

પંજાબના પૂર્વ CM કેપ્ટને ભાજપ સાથે કામ કરવાની તૈયારી દર્શાવી, ગઠબંધનના એંધાણ

દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી પદ ઉપરથી કેપ્ટન અમરિન્દરસિંહે રાજીનામું આપ્યાં બાદ તેમણે નવા પક્ષની રચના કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને કૃષિ આંદોલન અંગે ચર્ચા કરી હતી. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચતા પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ ભાજપ સાથે […]

કાશીમાં 100 વર્ષ બાદ પરત મળેલી અન્નપૂર્ણા માતાજીની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

લખનૌઃ ભારતમાં ઉત્તરપ્રદેશમાંથી લગભગ 100 વર્ષ પહેલા ચોરાયેલી અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ કેનેડા પહોંચી હતી. કેન્દ્ર સરકારના પ્રયાસોથી માતાજીની મૂર્તિ અંતે ભારતને મળી હતી. ભારત આવ્યાં બાદ આજે કાશ્મીમાં અન્નપૂર્ણા માતાજની પ્રતિમાની વૈદિક સુત્રોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની  ઉપસ્થિતમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. 108 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આખરે સોમવારે સવારે અન્નપૂર્ણા માતાજીની દુર્લભ પ્રતિમા શ્રીકાશી […]

ચીનની દરેક ચાલ પર નજર રાખવા માટે ભારતીય સેના હવે આ શસ્ત્ર વસાવશે

ચીનની દરેક ચાલ પર બાજનજર માટે ભારતીય સેનાએ સરકાર પાસે રડારની માંગણી કરી ભારતીય સેનાએ લો લેવલ લાઇટવેઇટ રડારની માંગણી કરી તેનાથી ચીનની દરેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રહેશે નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચે વિવાદ હજુ અકબંધ છે, અનેકવાર મંત્રણા છતાં પણ હજુ કોઇ સમાધાન આવ્યું નથી. બીજી તરફ ચાલબાઝ ચીન […]

ભાજપઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક યોજાશે

દિલ્હીઃ દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકો ઉપર તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનું ભારે ધોવાણ થયું છે. દરમિયાન આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં વી છે.   ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહી છે. આ […]

ગાંધીનગર જિલ્લામાં સુજલામ-સુફલામ યોજના હેઠળ પાણી આપવા ભારતીય કિસાન સંઘની માગ

ગાંધીનગરઃ જિલ્લામાં રવી સીઝનના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. રવી પાકને પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી આપીને તળાવો ભરવામાં આવે તેવી માંગણી સાથે ભારતીય કિસાન સંઘના જિલ્લા એકમે આવેદનપત્ર આપ્યું હતું. જો પાણી આપવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ગાંધીનગર જિલ્લા ભારતીય કિસાન સંઘે ચીમકી પણ  ઉચ્ચારી છે. […]

ગુજરાત ST નિગમનો નિર્ણયઃ 52 લોકો ગૃપમાં બુકિંગ કરાવાશે તો વતન સુધી નોનસ્ટોપ બસ દોડાવાશે

અમદાવાદ : દિવાળીના  તહેવારને હવે મહિનાથી ઓછો સમય બાકી છે, ત્યારે પરપ્રાંત જતી ટ્રેનોમાં રિઝર્વેશન હાઉસફુલ થઈ ગયું છે. બીજીબાજુ રાજ્યમાં પણ શહેરોમાં રહેતા લોકો પોતાના માદરે વતન જવા તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને પોતાના વતનમાં પહોંચાડવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારમાં વધારાની બસો દોડાવશે. […]

હાય રે મોંઘવારી… અમદાવાદ સહિત અનેક શહેરોમાં પેટ્રોલના ભાવે સદી વટાવી,

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ, રાધણગૅસ, સીએનજી-પીએનજીના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ સદીને વટાવી ગયો છે. એટલે એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 100ને વટાવી ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ પણ 100ની નજીક પહોંચી ગયો છે. જોકે ભાવનગર સહિત કેટલાક શહેરોમાં ડીઝલનો ભાવ પણ 100ને વટાવી ગયો છે. મોંઘવારીના માર […]

સૌરાષ્ટ્રમાં વરાપ નિકળતા ખેતરોમાં કપાસ વિણવાનું કાર્ય શરૂ, સારાભાવની આશાએ ખેડુતો પણ ગેલમાં

રાજકોટ : સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિદાય લેતા અને વરાપ નીકળતા હવે એક તરફ કપાસ વિણવામાં ગતિ આવે એમ છે અને બીજી તરફ રૂના ભાવમાં તેજી થઈ ગઈ છે. રૂના ભાવમાં છેલ્લા મહિનામાં રૂ. 2300થી 2500 ઉંચકાઈને રૂ. 57,500-58,000 થઈ ગયા છે. ક્યાંક ક્યાંક રૂ. 60 હજારનો ભાવ પણ થઈ ગયો છે. રૂની તેજી નવા કપાસની આવકને […]

સૌથી સરસ ‘ચા’ને કેવી રીતે ઓળખશો? આ રીતે ઓળખી શકાય છે

‘ચા’નો સ્વાદ ઓળખવાની પણ છે એક રીત આ વસ્તુઓથી ‘ચા’ને પારખતા શીખવું સારી ગુણવત્તાવાળી ‘ચા’ આ રીતે ઓળખો ‘ચા’ એ ભારતમાં એવી વસ્તુ છે કે જેના વગર મોટા ભાગના લોકોની સવાર ના થાય, એવું કહેવાય છે કે ભારતમાં મોટાભાગના લોકોની સવાર ‘ચા’ની સાથે થાય છે. જો ચા સારી હશે તો સવાર પણ સારી રહેશે અને […]

ગાંધી જયંતિએ રાજ્યભરમાં 14250 ગ્રામ પંચાયતોમાં યોજાશે ગ્રામસભા, વડાપ્રધાન મોદી સંવાદ કરશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત સ્તરે મૂર્તિમંત કરવાના ઉદ્દેશ્યથી 2જી ઓકટોબરે રાજ્યભરની 14,250  ગ્રામ પંચાયતોમાં સવારે 10 થી 11 વાગ્યા દરમાન ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. કેબીનેટની બેઠકમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી ગાંધી જયંતિથી પ્રારંભ થનારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code