1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

UPI પેમેન્ટ કરતી વખતે અન્ય ખાતામાં નાણા ટ્રાન્સફર થઈ જાય તો ચિંતા કરવાની જરુર નથી

નવી દિલ્હીઃ આજકાલ બધું ડિજિટલ થઈ રહ્યું છે, મોટાભાગના લોકોએ રોકડને બદલે UPI પેમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. UPI હેઠળના વ્યવહારો દર વર્ષે રેકોર્ડ રકમને પાર કરી રહ્યા છે અને આ વર્ષે માર્ચ 2023માં તેણે રૂ. 14 લાખ કરોડનો નવો રેકોર્ડ પાર કર્યો છે. UPI ના ઘણા ફાયદા છે, પરંતુ ઘણા ગેરફાયદા પણ છે, […]

Mother’s Day Google Doodle : ગૂગલે ડૂડલ દ્વારા માતા અને બાળક વચ્ચેના સુંદર સંબંધોને બતાવવાનો પ્રયાસ કર્યો

આમ તો વગર શરતે પ્રેમ આપનાર માતા માટે દરેક દિવસને ખાસ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ, પરંતુ મધર્સ ડે તેનાથી પણ વિશેષ બની જાય છે. વિશ્વના ઘણા દેશોમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ દરેક માતા અને બાળક માટે ખૂબ જ ખાસ હોય છે. આ વર્ષે 14 મેના રોજ મધર્સ ડેની […]

CEO બન્યા બાદ લિન્ડા યાકારિનોનું પહેલું ટ્વિટ,કહી આ વાત

દિલ્હી : ટેસ્લા કંપનીના પ્રમુખ એલન મસ્કે ટ્વિટરના નવા સીઈઓ તરીકે લિન્ડા યાકારિનોની નિમણૂક કરી છે. અહેવાલ મુજબ,ટ્વિટરના નવા સીઈઓ લિન્ડા યાકારિનોએ શનિવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે એલન મસ્કના વિઝનથી પ્રેરિત છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બદલવામાં મદદ કરવા માટે ઉત્સાહિત છે. આ પ્રથમ વખત હતું  જ્યારે યાકારિનોએ જાહેરમાં […]

મેસેજ ટેમ્પ્લેટ્સનો દુરુપયોગ અટકાવવા માટે TRAI એક્સેસ પ્રોવાઈડર્સને નિર્દેશ કર્યો

નવી દિલ્હીઃ અનસોલિસીટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન (યુસીસી) એ લોકો માટે અસુવિધાનો મુખ્ય સ્ત્રોત છે અને વ્યક્તિઓની ગોપનીયતા પર અતિક્રમણ કરે છે. આને રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) વિવિધ પગલાં લઈ રહી છે. TRAI એ ​​ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સ, 2018 (TCCCPR-2018) હેઠળ મેસેજ ટેમ્પ્લેટ્સનો દુરુપયોગ અટકાવવા માટે એક નિર્દેશ જારી કર્યો છે. […]

‘ઓલ થિંગ્સ ટેક્નોલોજી’માં ભારત વિશ્વમાં અગ્રેસર દેશ બનશેઃ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન ભારતને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં એક ગંભીર, સ્પર્ધાત્મક સહભાગી બનાવવા પર છે. નવી દિલ્હીમાં પબ્લિક અફેર્સ ફોરમ ઓફ ઈન્ડિયા (PAFI) ની 15મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા, રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]

એલન મસ્ક છોડશે ટ્વિટરના સીઈઓનું પદ,મહિલાના હાથમાં હશે કંપનીની કમાન

એલન મસ્ક છોડશે ટ્વિટરના સીઈઓનું પદ મહિલાના હાથમાં હશે કંપનીની કમાન દિલ્હી : અબજોપતિ એલન મસ્કે ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. મસ્કે કહ્યું કે તેણે ટ્વિટરના નવા સીઈઓ પસંદ કર્યા છે. જો કે તેણે હજુ સુધી નવા સીઈઓના નામની જાહેરાત કરી નથી. માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના માલિક મસ્કે સંકેત આપ્યા છે કે ટ્વિટરની નવી […]

વોટ્સએપ ઉપર અજાણ્યા નંબર ઉપરથી આવતા કોલને હળવાશથી લેવો પડી શકે છે ભારે

વોટ્સએપ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વોટ્સએપ ઉપર પહેલા પણ જાસૂસીનો આરોપ લાગ્યો છે અને હવે ફરીથી કંપનીને આવા જ આરોપનો સામનો કરવો પડી રહ્યો છે. ઈલોન મસ્કે ટ્વિટર એન્જિનિયરના ટ્વિટને રિટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એપ અને ઈન્ટરનેટ બંધ થયા પછી પણ WhatsApp ફોનના માઈક્રોફોનને એક્સેસ કરી […]

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાઃ આધાર ઓપરેટર્સની ક્ષમતા નિર્માણમાં વધારો

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ દેશભરના હજારો આધાર ઓપરેટરોની કાર્યક્ષમતા વધારવા માટે રાષ્ટ્રવ્યાપી ક્ષમતા નિર્માણ અભિયાનની શરૂઆત કરી છે. આ કવાયત ઓપરેટરોને આધાર ઇકોસિસ્ટમમાં નીતિઓ/પ્રક્રિયાઓમાં તાજેતરના ફેરફારોથી વાકેફ કરીને ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને નોંધણી, અપડેટ અને પ્રમાણીકરણ પ્રક્રિયાઓ દરમિયાન ઓપરેટર સ્તરે ભૂલોને ઓછી કરશે. સૌથી અગત્યનું, તે રહેવાસીઓના અનુભવને વધુ […]

મોબાઈલ ફોનમાં બ્લાસ્ટની વઘુ એક ઘટના, કેરળમાં મોબાઈલ બ્લાસ્ટમાં યુવાન ઘવાયો

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોનમાં આગ અને બ્લાસ્ટના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ મોબાઈલમાં આઠ વર્ષની બાળકી વીડિયો જોતી હતી ત્યારે અચાનક થયેલા બ્લાસ્ટથી ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત થયું હતું. આ ઘટના હજુ ભુલાઈ નથી ફરી એકવાર મોબાઈલ ફાટવાની ઘટના સામે આવી છે. કેરળમાં એક યુવાનના ખિસ્સામાં મુકાયેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. […]

એલન મસ્કની જાહેરાત, ટ્વીટર પર ટૂંક સમયમાં વોઈસ અને વીડિયો કોલિંગ ની સેવાનો થશે આરંભ

એલન મસ્કની જાહેરાત ટ્વીટર પર ટૂંક સમયમાં વોઈસ અને વીડિયો કોલિંગ ની સેવા શરુ કરાશે દિલ્હી – જ્યારથી એલન મસ્કે ટ્વિટરની ખરીદી કરી છે ત્યારેથી ટ્વિટર હંમેશા વિવાદ અને ચર્ચામાં રહ્યું આ સાથએ જ ટ્વિટરમાં અનેક ફેરફારો પણ થયા છે ત્યારે હવે ટ્વિટર એક નવી સુવિધા પણ શરુ કરવાની તૈયારી કરી રહ્યું  છે એલન મસ્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code