1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે ગુજરાતની મુલાકાત લીધી
વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે ગુજરાતની મુલાકાત લીધી

વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે ગુજરાતની મુલાકાત લીધી

0
Social Share

ગાંધીનગર, 27 મે 2026 – વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (FOC-in-C) વાઇસ એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથને 20 મે, 2026 ના રોજ પોરબંદર અને ઓખાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, ગુજરાત નૌકાદળ વિસ્તાર (ગુજરાત નેવલ એરિયા) હેઠળના વિવિધ યુનિટોની ઓપરેશનલ સજ્જતા, કાર્યરત ઓપરેશનલ અને વહીવટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

Flag Officer Commanding-in-Chief of Western Naval Command visits Gujarat
Flag Officer Commanding-in-Chief of Western Naval Command visits Gujarat

નૌકાદળના જવાનો અને તેમના પરિવારો સાથેની વાતચીત દરમિયાન, તેમણે ઓપરેશનલ સજ્જતા અને સતર્કતાના મહત્ત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code