1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જાણીતી શૈક્ષણિક સંસ્થા NIMCJ માં ગણેશોત્સવની ઉજવણી
જાણીતી શૈક્ષણિક સંસ્થા NIMCJ માં ગણેશોત્સવની ઉજવણી

જાણીતી શૈક્ષણિક સંસ્થા NIMCJ માં ગણેશોત્સવની ઉજવણી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, અમદાવાદ સહિત રાજ્યના વિવધ શહેરો અને નગરોમાં ઠેર-ઠેર વિશાળ પંડાલમાં તેમજ અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં ભગવાન વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત ભક્તો પણ પોતાના ઘરે ગજાનંન દાદાની સ્થાપના કરીનેશ્રદ્ધાભાવથી પૂજા-અર્ચના કરી રહ્યાં છે.

રાજ્યની જાણીતી શૈક્ષણિક સંસ્થા NIMCJ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વાજતે ગાજતે ગણેશ સ્થાપન કરવામાં આવી છે. અહીં આ વર્ષની થીમ ચંદ્રયાન રાખવામાં આવી છે. આ વર્ષની અન્ય એક વિશેષતા એ છે કે, માટીની મૂર્તિ સંસ્થાની વિદ્યાર્થિનીએ જાતે બનાવેલી છે. આગામી 25 તારીખ સુધી સંસ્થા  ગણેશોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code