1. Home
  2. ગુજરાતી
  3. જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગુડ લક જેરી’નું ડ્રામા અને કોમેડિથી ભરપુર સોંગ રિલીઝ , જૂઓ આ સોંગ
જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગુડ લક જેરી’નું ડ્રામા અને કોમેડિથી ભરપુર સોંગ રિલીઝ , જૂઓ આ સોંગ

જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગુડ લક જેરી’નું ડ્રામા અને કોમેડિથી ભરપુર સોંગ રિલીઝ , જૂઓ આ સોંગ

0
Social Share
  • જ્હાનવી કપૂરની ફિલ્મ ગુડ લક જેરીનું સોંગ રિલીઝ
  • કોમેડી અને હાઈવોલ્ટેજ ડ્રામાથી છે ભરપુર સોંગ

મુંબઈઃ બોલિવૂડની જાણતી સ્વ અભિનેત્રી શ્રીદેવીની પુિત્રી જ્હાનવી કપૂરે બોલિવૂડમાં એન્ટ્રી કરીને થોડા જ સમયમાં પોતાનું નામ બનાવ્યું છે ત્યારે હાલ તે તેની અપકમિંગ ફિલ્મ ગુડ લક જેરીને લઈને સતત ચમાચારોમાં જોવા મળે છે.આ ફિલ્મ એક એવી યુવતીની વર્તા છે કે જેની માતા કેન્સરની બીમારીથી પીડાઈ રહી છે અને યુવતી પર પરિવારની જવાબદારી અને માતાની દવાનો ખર્ચ હોય છે છેવટે પૈસા કમાવાનું કોઈ કામ ન મળતા તે ડ્રગ્સ સપ્લાય ના ઘંઘામાં જોડાય છે અને પછી ફિલ્મમાં આવે છે અવનવા પડકારો જેની આસપાસ આખી ફિલ્મની કહાનિ ફરતી જોવા મળે છે.

આ ફિલ્મનું નિર્દેશન  સિદ્ધાર્થ સેન દ્વારા કરવામાં આવ્યું છે, એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ ‘ગુડલક જેરી’ 29 જુલાઈના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જાન્હવી સાથે  દીપક ડોબરિયાલ, મીતા વશિષ્ઠ અને નીરજ સૂદ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

ત્યારે આજરોજ જ્હાનવી કપૂરની ફિલ્મ ગુડ લક જેરનું સોંગ મોર મોર રિલીઝ કરવામાં આવ્યું છે.જૂઓ ડ્રામા અને કોમેડિથી ભરપુર આ સોંગ

ગુડલક જેરીના ટ્રેલરમાં તમને ઘણો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળશે, ગીતમાં પણ જોરદાર ધમાકો જોવા મળી રહ્યો છે. આ ‘મોર મોર’ સોંગ જોયા પછી સૌને હાસ્ટ આવે તે સહજ સાબિત થાય છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code