1. Home
  2. ગુજરાતી
  3. કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ એ પ્રથમ દિવસે જ ધમાલ મચાવી- બોક્સ ઓફીસ પર 14 કરોડથી વધુનું કલેક્શન કર્યું
કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ એ પ્રથમ દિવસે જ ધમાલ મચાવી-  બોક્સ ઓફીસ પર 14 કરોડથી વધુનું કલેક્શન કર્યું

કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ એ પ્રથમ દિવસે જ ધમાલ મચાવી- બોક્સ ઓફીસ પર 14 કરોડથી વધુનું કલેક્શન કર્યું

0
Social Share
  • કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 નું શાનદાર પ્રદર્શ
  • પ્રથમ દિનવસે જ 1 કરોડથી વધુની કરી કમાણી

મુંબઈઃ- તાજેતરમાં બોલિવૂડની ઘણી ફઇલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થી છે,જો કે સાઉથની ફિલ્મોના કારણે અનેક બોલિવૂડની ફઇલ્મો પછડાઈ છે,તે પછી રણબીર કપૂરની ‘જયેશ ભાઈ જોરદાર’ હોય કે, ટાઈગર શ્રોફની ‘હિરોપંતી 2’ હોય કે શાહીદ કપૂરની ફિલ્મ ‘જર્સી’ હોય આ ફિલ્મોએ પ્રથમ દિવસે જ ખૂૂબ જ ઓછી કમાણી કરી છે,ત્યારે હવે ગઈકાલે રિલીઝ થયેલી કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મે બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે.

શુક્રવારે રિલીઝ થયેલી બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ વર્ષે રિલીઝ થયેલી હિન્દી ફિલ્મોની સરખામણીમાં અનીસ બઝમીની ફિલ્મે સૌથી મોટી ઓપનિંગ  કરી છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ‘ભૂલ ભુલૈયા 2’ એ પહેલા જ દિવસે લગભગ 14.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

બોલિવૂડ ક્વિનની ફિલ્કામ ધાકડ પર ફિકી પડી છે. ‘ભૂલ ભુલૈયા 2’એ વર્ષની સૌથી મોટી ઓપનિંગ લીધી છે, તો બીજી તરફ કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’નું પ્રથમ દિવસનું કલેક્શન અભિનેત્રીની અન્ય ફિલ્મોની સરખામણીમાં સૌથી ઓછું હતું. બોક્સ ઓફિસના રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે માત્ર 1.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code