1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- શાકભાજી ન હોય ત્યારે માત્ર 5 મિનિટમાં ઘરની જ સામગ્રીમાંથી  બનાવો બેસનની સેવનું શાક
કિચન ટિપ્સઃ- શાકભાજી ન હોય ત્યારે માત્ર 5 મિનિટમાં ઘરની જ સામગ્રીમાંથી  બનાવો બેસનની સેવનું શાક

કિચન ટિપ્સઃ- શાકભાજી ન હોય ત્યારે માત્ર 5 મિનિટમાં ઘરની જ સામગ્રીમાંથી  બનાવો બેસનની સેવનું શાક

0
Social Share

સામાન્ય રીતે આપણે સૌ કોઈ દરોરજ શું બનાવું તેની ચિંતામાં હોઈએ છીએ, દરેક ગૃહિણીને રોજ સતાવતો પશ્ન કે ખાવામાં શું બનાવવું, અથવા જ્યારે શાકભાજી ઘરમાં પુરુ થી જાય અને કંઈક બનાવું હોય ત્યારે ચિવારવુંપડે છે,આવી સ્થિતિમાં આજે બેસનની સેવનું મસ્ટ ખાટ્ટુ શાક બનાવતા શીખી છે.

સામગ્રી

  • 100 ગ્રામ – બેસનની સેવ
  • 4 ચમચી – દહીં
  • 4 ચમચી – તેલ
  • 1 ચમચી – આદુ-લસણીની જીણી દળેલી પેસ્ટ
  • 2 ચપટી – રાય
  • 2 ચપટી – જીરુ
  • 2 ચમચી – લાલ મરચું
  • 1 ચમચી – ઘાણાજીરાનો પાવડર
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • જરુર પ્રમાણે -હરદળ
  •  સૌ પ્રથમ એક કઢાઈલો ,તેમાં તેલ ગરમ કરીને રાય ફોડી લો, હવે તેમાં જીરું એડ કરીને આદુ સલણની પેસ્ટ એડ કરીને સાંતળો, હવે તેમાં 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરીલો જેથી મસાલો બળી ન જાય, હવે તેમાં મીઠું ,હરદળ, લાલા મરચું અને ઘાણાજીરુ પાવડર નાખીદો અને બરાબર 1 મિનિટ થવાદો.

 હવે એક વાટકામાં દહીં લો તેમાં 1 કપ પાણી એડ કરીને બરાબર મિક્સ કરીલો હવે આ મિશ્રણ સાંતળેલા મસાલામાં નાખી દો, હવે દહી પાણીનો ઉકળો આવે એટલે તેમાં સેવ એડ કરીને ,બે ત્રણ વખત ઉકાળી લો, તૈયાર છે તમારું બેસનની સેવનું ખાટ્ટુ શાક.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code