1. Home
  2. Tag "અમદાવાદ"

અમદાવાદઃ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની 100મી બેઠકમાં નવી વેબસાઇટનું લોકાર્પણ

અમદાવાદ, 9 જુલાઈ, 2026: અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યાના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ (AWHCT)ના સંયુક્ત ઉપક્રમે બુધવારે રિવરફ્રન્ટ હાઉસ ખાતે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી (HCC)ની ઐતિહાસિક 100મી બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે હેરિટેજ સંબંધિત નવી વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન […]

અમદાવાદઃ 20 દિવસમાં કહેવાતા તબીબોના 12 દવાખાના સીલ કરાયાં

અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટીસ કરતા કહેવાતા ડોકટરો સામે સરકારે અભિયાન શરૂ કર્યું છે. અમદાવાદ શહેરમાં પણ મનપા દ્વારા કહેવાતા તબીબો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન શહેરમાં છેલ્લા 20 દિવસમાં 12 જેટલા દવાખાના સીલ કરવામાં આવ્યાં છે. તેમજ કહેવાતા તબીબો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપા અને પોલીસની કાર્યવાહીને પગલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code