રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાત સહિત 10 રાજ્યોની 24 બેઠકો માટે 18 જૂને મતદાન, ચૂંટણી પંચનું જાહેરનામું
નવી દિલ્હી, 22 મે 2026: કેન્દ્રીય ચૂંટણી પંચે શુક્રવારે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તમામ 24 બેઠકો પર આગામી 18 જૂન 2026 ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચના નિવેદન અનુસાર, આ 10 રાજ્યોના વર્તમાન રાજ્યસભા સાંસદો […]


