1. Home
  2. Tag "2022 elections"

ઠંડીમાં પણ જોવા મળ્યો મતદાતાઓનો ઉત્સાહ – લોકશાહીના પર્વ પર મતદાન મથકો પર લાંબી લાઈન

લોકશાહીના પર્વનો જોવા મળ્યો ઉત્સાહ મોટી સંખ્યામાં લોકો કડકડતી ઠંડીમાં મતદાન કરવા પહોંચ્યા અમદાવાદઃ- આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વહેલી સવારે જ કડકડતી ઠંડીમાં પણ લોકો પોતાના ઘરેથી મતદાન બુથો પર આવી રહ્યા છે,મોટા પ્રમાણમાં લોકો લોકશાહીના પર્વ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. આ સાથે જ જેઓ પ્રથમ […]

દિલ્હીઃ-કોરોના પોઝિટિવ હશો તો પણ કરી શકાશે મતદાન- જાણો આ ખાસ સુવિધા

કોરોનાગ્રસ્ત લોકો પણ કરી શકે છે મતદાન આ ખાસ સુવિધાનો લાભ લેશે પોઝિટિવ દર્દીઓ   દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં આવનારા દિવસોમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે બીજી તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. તો દરેકના મનમાં એક સવાલ થતો હશે કે શું કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો પણ તે મતદાન કરશે? તો ચાલો જાણીએ તમારા […]

ગુજરાત બહાર જવામાં મને રસ નથી, 2022 ચૂંટણી મહેસાણાથી જ લડવાનો છુઃ નીતિન પટેલ

ગાંધીનગર: ગુજરાતમાં વિજય રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રી મંડળનું ગઠન થઈ ગયું છે. રૂપાણી મંત્રી મંડળના જુના જોગીઓને સાગમટે વિદાય કરવામાં આવ્યા છે.જેમાં નીતિન પટેલ જેવા સક્ષમ નેતાને પણ ઘેર બેસવાનો વારો આવ્યો છે. ત્યારે નીતિન પટેલે ગુજરાત બહાર જવાની ઘસીને ના પાડી દીધી છે. એટલે તેમને રાજ્યપાલ બનાવાશે એવી જે […]

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડાશેઃ પાટિલ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. દરમિયાન પાટીદાર, કોળી પટેલ, ઠાકોર સહિતના સમાજોમાંથી એવી લાગણી ઊભી થઈ છે કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં પોતાના સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવો જોઈએ, હાલ દરેક પક્ષ ચૂંટણી જીતવાની તૈયારીમાં લાગી ગયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આ ચૂંટણી લડાશે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code