STની 28 નિવૃત બસોને ક્લાસરૂમમાં રૂપાંતર કરીને અગરિયાના બાળકો માટે લોકાર્પણ
ગાંધીનગર, 23 જુન, 2026 : 28 retired ST buses converted into classrooms રાજ્યમાં સર્વસમાવેશી શિક્ષણ સુનિશ્ચિત કરવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ રણ અને મીઠું પકવતા વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારોના બાળકોને અવિરત શિક્ષણ મળી રહે તે માટે નવીન ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ (School on Wheels) ‘રણશાળા’ પહેલ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]


