બનાસકાંઠામાં ધો. 11માં 29940 બેઠક સામે 38913 વિદ્યાર્થીઓ, પ્રવેશ માટે સમસ્યા સર્જાશે
પાલનપુર, 25 મે, 2026 : 38913 students against 29940 seats in Std. 11, બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10માં કૂલ 38913 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થતાં ધોરણ 11માં પ્રવેશ મેળવશે. પણ જિલ્લામાં ધોરણ-11માં બન્ને પ્રવાહમાં કૂલ 29,940 બેઠકો ઉપલબ્ધ છે. આથી ધોરણ 11માં પ્રવેશ માટે સમસ્યા સર્જાશે. જિલ્લામાં ધોરણ 10માં પાસ થયેલા વિદ્યાર્થીઓની સરખામણીએ ધોરણ-11ની બેઠકોની સંખ્યા ઘણી ઓછી […]


