ગુજરાતમાં સરકારી કર્મચારીઓને રૂપિયા 290માં કોરોના વિરોધી રસીનો ત્રીજો (બુસ્ટર) ડોઝ અપાશે
ગાંધીનગર : રાજ્યમાં ફરીવાર કોરોનાના કેસમાં આંશિક ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે કોરોના વિરોધી વેક્સિનની ઝૂંબેશથી મોટાભાગના લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા હોવાથી અન્ય રાજ્યોની તુલનાએ કોરોનાને કાબુમાં રાખવામાં સફળ રહ્યા છીએ, હવે જે લાકોએ કોરોના વિરોધી રસીનો બુસ્ટર ડોઝ લીધો નથી, તેવા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારના […]