1. Home
  2. Tag "‘"

અમદાવાદમાં પાર્કિગ માટે AMCના નવા નિયમો, હવે ‘કોમર્શિયલ પાર્કિંગ’ની જગ્યાનો ટેક્સ ભરવો પડશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આવકના નવા સ્ત્રોત ઊભા કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે પે એન્ડ પાર્કિંગ માટેના ખાનગી સ્થળોને કોમર્શિયલ ગણીને આકારણી કરીને ટેક્સ વસુલવામાં આવશે. કોઈપણ મિલકતમાં પાર્કિંગ માટે ચાર્જ વસૂલવામાં આવતો હશે, તો તે પાર્કિંગ એરિયા માટે મિલકત ધારકે ટેક્સ ચૂકવવાનો રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા તે પાર્કિંગ એરિયાની આકારણી […]

વરસાદની સિઝનમાં પણ એટ્રે્ક્ટિવ લૂક આપે છે આ ફેશન ટિપ્સ,શૂઝ , ક્લોથવેરનું આ રીતે આપો ધ્યાન 

  વરસાદ આવતા દરેક યુવતીઓની ચિંતા વધી જાય છે દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર આકર્ષક દેખાઈ પરંતુ વરસતા વરસાદના કારણે કયા કપડા પહેરવા તેની મુંઝવણ સતત રહેતી હોય છે જો કે આજે કટેલાક પ્રકારના કપડા વિશે વાત કરીશું જે તમને આકર્ષક લૂક આપે છે  તો ચાલો જાણીએ કેવા કપડા પહેરવાથી વરસાદમાં પણ […]

પીએમ મોદી એ મિશન અમૃત સરોવરના કર્યા વખાણ, 2023 સુધીમાં 50,000 અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય

અમૃત સરોવર યોજનાના પીએમ મોદીએ કર્યા વખઆણ ટ્વિટ કરીને આ કાર્યને બિરદાવ્યું  દિલ્હી – પીએમ મોદીએ દેશના વિકાસ માટે અનેરક યોજનાઓ અમલી બનાવી છએ જેના ભાગ રુપે સતત વિકાસના કાર્યો હાથ ધરવામાં આવની રહ્યા છે જેમાંની એક યોજના અમૃત સરોવર યોજના પણ છે.ત્યારે હવે  મિશન અમૃત સરોવરની પીએમ મોદીએ  પ્રશંસા કરી છે વડા પ્રધાન નરેન્દ્ર […]

દિવંગત બીજેપી નેતા સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીનો રાજનીતિમાં પ્રવેશ – ભાજપમાં નિભાવશે ખાસ જવાબદારી

સુષ્મા સ્વરાજની પુત્રીની રાજનિતીમાં એન્ટ્રી બીજેપીએ સોંપી ખાસ જવાબદારી દિલ્હીઃ સુષ્મા સ્વરાજ નામ કોઈની ઓળખનું મોહતાજ નથી બીજેપીમાં પોતાનું ખાસ સ્થાન બનાવરાત દિવંગત નેતા એવા સુષ્મ સ્વારાજની પુત્રી હવે રાજનિતીમાં પ્રવેશી છે,દિવંગત સુષ્મા સ્વરાજની પુત્રી અન્સુરી સ્વરાજને દિલ્હી બીજેપીના લીગલ સેલના સહ-સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેનાથી તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે. સ્વરાજ સુપ્રીમ […]

પોતાની વય કરતા વધુ આઈક્યૂ ધરાવતા 11 વર્ષના કિશોરને ઘોરણ 9માં અભ્યાસ કરવા માટે યુપી સરકાર આપશે મંજૂરી

પોતાની વય કરતા વધુ આઈક્યૂ  ધરાવે છે આ 11 વર્ષનો કિશોર યુપી સરકાર તેને  ઘોરણ 9માં અભ્યાસ કરાવશે લખનૌઃ- આપણે ઘણા બાળકોને જોયા હશે કે  તેઓ પોતાની ઉંમર કરતા વધારે બુદ્ધીશાળી હોય અને આવા બાળકોનો આઈક્યૂ લેવલ તેઓની સમાન ઉંમરના લોકો કરતા વધુ હોવાથી તેઓ શાળામાં આગળના ક્લાસમાં એડમિશન મળેવવામાં સફળ સાબિત થાય છે. આવા […]

અમદાવાદમાં 10 કરોડના ખર્ચે મહિલાઓ માટે 21 સ્થળોએ બનાવાશે ‘પિંક ટોઈલેટ’

અમદાવાદ:  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં મહિલાઓની સુવિધા માટે સાત ઝોનમાં કુલ રૂપિયા 10 કરોડના ખર્ચે અલગ અને સગવડ સાથેના 21 પિંક ટોઈલેટ બનાવાશે. મ્યુનિ.ના રોડ કમિટીના ચેરમેને આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં નાગરિકોની સુવિધા માટે જુદા જુદા સ્થળોએ આશરે 350 જેટલા પે એન્ડ યુઝ ટોઈલેટ બનાવાયા છે. જેમાં પુરુષ અને મહિલાઓના ટોઈલેટના […]

બોલિવૂડ કિંગખાન ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગમાં પરત ફરવાની તૈયારીમાં, ટ્વિટર પર ફોટો શેર કરીને લખ્યું કંઈક આવું

શાહરુખખાન કામ પર ફરવાની કરી રહ્યા છે તૈયારી કહ્યું, હવે દાઢી કરવાનો સમય આવી ગયો મુંબઈઃ- બોલિવૂડના કિંગ એવા શાહરુખ ખાન ફિલ્મી દુનિયામાં કોઈની ઓળખના મોહતાજ નથી, તેમની શાનદાર એક્ટિંગ અને બોલનવાની છંટા અનેક લોકોના દિલ જીત્યા છે.ત્યારે ઘણા સમયથી કોરોનાના કારણે મનોરંજનની દુનિયાના પૈંડા જાણે  થંભી ગયા હતા ત્યારે હવે કોરોના સંક્રમણ ઓછુ થયા […]

ચીનને પોતાની વેક્સિન પર જ નથી વિશ્વાસ – જર્મની પાસેથી ખરીદી રહ્યું છે ફાઈઝર-બાયોએનટેકની વેક્સિન

ચીનએ જર્મની સાથએ કર્યો સોદો ફાઈઝર બાયોએનટેક વેક્સિન ખરીદશે ચીન ચીનને પોતાની વેક્સિન પર જ નથી વિશ્વાસ યૂએસ સાથેના સંબંધો ખરાબ થતા જર્મની પાસે વેક્સિન મંગાવી દિલ્હીઃ-ચીન આમ તો વેક્સિન બનાવવાની બાબતે પ્રથમ હોવાનો દાવો કરતું આવ્યું છે ,જો કે તાજેતરમાં એવા રિપોર્ટસ મળી આવ્યા છે કે ચીન દ્રારા ફાઈઝર બાયોએનટેકની વેક્સિનની ખરીદી કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code