1. Home
  2. Tag "advertisement"

પશ્ચિમ એશિયાના આ દેશે પહેલીવાર આવકવેરો લાદવાની જાહેરાત કરી

ખાડી દેશોએ ક્રૂડ ઓઇલથી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી છે અને વિશ્વભરમાંથી રોકાણ આકર્ષિત કર્યું છે. જોકે, હવે પરિસ્થિતિ બદલાતી હોય તેવું લાગે છે અને ખાડી દેશો પણ તેલ પરની તેમની અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઘટાડવા માંગે છે અને ઓમાને આ દિશામાં પહેલ કરી છે. ખાડી દેશોમાં પહેલીવાર ઓમાનએ તેના નાગરિકો પર આવકવેરો લાદવાનો નિર્ણય લીધો છે. ઓમાન […]

અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ‘કાલીધર લપતા’ ની જાહેરાત, પોસ્ટર રિલીઝ

અભિષેક બચ્ચનના તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી છે અને તેનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. આ સાથે, તેમણે ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. અભિનેતા અભિષેક બચ્ચને તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે તેમની આગામી ફિલ્મ ‘કાલીધર લપતા’ ની જાહેરાત કરી છે. ફિલ્મના પોસ્ટરમાં, અભિનેતા એક બાળક સાથે ઝાડ પર […]

IMA ની અપીલ પછી, ટાટા ગ્રુપ આગળ આવ્યું અને BJ મેડિકલ કોલેજના પીડિત વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરી

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 12 જૂનના રોજ થયેલા આ ભયાનક અકસ્માતમાં 274 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ફક્ત વિમાનમાં સવાર મુસાફરો જ નહીં પરંતુ જમીન પર રહેલા ઘણા લોકો પણ સામેલ હતા. અમદાવાદમાં થયેલા આ અકસ્માતમાં બીજે મેડિકલ કોલેજના ઘણા વિદ્યાર્થીઓ પણ હાજર હતા, જેમાંથી કેટલાક ઘાયલ થયા હતા અને […]

શ્રીલંકા પ્રવાસ માટે બાંલ્ગાદેશની ક્રિકેટ ટીમની જાહેરાત

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણી બાંગ્લાદેશની 2025-2027 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રની શરૂઆત કરશે. આ પ્રવાસ 17 જૂનથી ગાલેમાં શરૂ થશે. બાંગ્લાદેશ ચાર વર્ષ પછી શ્રીલંકાના પ્રવાસે છે, જેમાં બે ટેસ્ટ, 3 ODI અને 3 T20I રમાશે. નઝમુલ હુસૈન […]

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત, આયુષ મ્હાત્રેને સોંપાઈ ટીમની કમાન

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય અંડર-19 ટીમ આ પ્રવાસમાં કુલ આઠ મેચ રમશે. આમાં ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે એક વોર્મ-અપ મેચ, પાંચ વનડે અને બે મલ્ટી-ડે મેચનો સમાવેશ થાય છે. આ શ્રેણી 24 જૂનથી શરૂ થશે. ભારતીય અંડર-19 ટીમની કમાન ચેન્નાઈ સુપર કિંગ્સના સુપરસ્ટાર યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને સોંપવામાં […]

કોલકાતાની હોટલમાં આગની ઘટનાને લઈને પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું, વળતરની કરાઈ જાહેરાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના બડા બજારમાં એક હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકો અને ઘાયલોને વળતરની પણ જાહેરાત કરી.પ્રધાનમંત્રી કાર્યાલયે બુધવારે પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, “કોલકાતામાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. […]

રાજસ્થાનઃ મહિલાઓ માટે મફત બસ મુસાફરીની કરી જાહેરાત

જયપુરઃ રાજસ્થાન સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. 8 માર્ચે રાજ્ય સરકારે રાજસ્થાનમાં મહિલાઓ માટે રોડવેઝ બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. રોડવેઝના ચેરપર્સન શુભ્રા સિંહના નિર્દેશમા આ જાહેરાત કરવામાં આવી હતી. રોડવેઝના મેનેજિંગ ડિરેક્ટર પુરુષોત્તમ શર્માએ જણાવ્યું હતું કે મફત મુસાફરીની સુવિધા 8 માર્ચની મધ્યરાત્રિથી રાત્રે 11:59 વાગ્યા […]

કેન્સર સહિત ગંભીર બીમારીઓની દવાઓ થશે સસ્તી, બજેટમાં નાણા મંત્રીએ કરી જાહેરાત

શું થયું સસ્તું અને શું થયું મોંઘું, જાણો બજેટમાં મોટી જાહેરાત નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો મોબાઈલ ફોન,મોબાઈલ બેટરી LED અને LCD ટીવી સસ્તા થશે નવી દિલ્હીઃ આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2025-26નું બજેટ લોકસભામાં રજૂ કર્યુ હતુ. નાણા મંત્રીએ રજુ કરેલું  મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. […]

પાકિસ્તાન ઈન્ટરનેશન એરલાઈન્સની જાહેરાતનો વિચિત્ર ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના ઘણા દેશો દ્વારા પાકિસ્તાનને આતંકવાદ માટે સલામત આશ્રયસ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આખી દુનિયા આપણા પાડોશી દેશના સત્તાધીશોને શંકાની નજરે જુએ છે. દરમિયાન, પાકિસ્તાની એરલાઈને એક જાહેરાત તૈયાર કરી છે. જેની પોસ્ટ પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા પછી, ભારતીય યુઝર્સે આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં રમુજી કોમેન્ટ્સ પણ કરી છે. […]

‘હિંડનબર્ગ રિસર્ચ’ કંપની બંધ થશે, ફાઉન્ડર નેટ એન્ડરસનની જાહેરાત

હિન્ડનબર્ગ રિસર્ચના સ્થાપક નેટ એન્ડરસને શોર્ટ-સેલર ફર્મને બંધ કરવાની જાહેરાત કરી છે. તેમના નિવેદનમાં, એન્ડરસને કહ્યું: “કોઈ ખાસ વાત નથી – કોઈ ખાસ ખતરો પણ નથી, કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી અને કોઈ મોટી વ્યક્તિગત સમસ્યા પણ નથી.” કોઈએ મને એકવાર કહ્યું હતું કે એક ચોક્કસ સમયે સફળ કારકિર્દી સ્વાર્થી કામ બની જાય છે. આ શોર્ટ-સેલર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code