1. Home
  2. Tag "Ahmedabad. Riverfront"

અમદાવાદના રિવરફ્રન્ટ પર સિક્યુરિટી હોવા છતાં પોલ પરથી LED બલ્બની થતી ચોરી,

અમદાવાદઃ શહેરમાં  રિવરફ્રન્ટ એ શહેરની શાન ગણાય છે. બહારથી આવતા પ્રવાસીઓ ફરવા માટે રિવરફ્રન્ટ જતા હોય છે. પ્રવાસીઓને માટે રિવરફ્રન્ટ પર અનેક આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. ઉપરાંત રિવરફ્રન્ટ પર આકર્ણકરીતે વીજળીના પોલ ઊભા કરીને એલઈડી બલ્બ લગાવવામાં આવ્યા છે. તેથી રાતના સમયે રિવરફ્રન્ટનો અનોખો  નજારો જોવા મળતો હોય છે. દરમિયાન રિવરફ્રન્ટ પરના પોલ પરથી […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર લિફ્ટ અને એલિવેટર્સ બંધ હોવાથી વૃદ્ધો અને દિવ્યાંગોને પડતી મુશ્કેલી

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી પરના રિવરફ્રન્ટનો સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં શહેરીજનો સાબરમતી રિવરફ્રંટ પર લટાર મારવા નીકળતા હોય છે. રજાના દિવસે તો અહીં ખાસી ભીડ જોવા મળતી હોય છે. પરંતુ દુર્ભાગ્યવશ વિકાસના નમૂના તરીકે જે રિવરફ્રંટને રજૂ કરવામાં આવે છે તેમાં શહેરના દિવ્યાંગો અને વૃદ્ધો માટે કોઈ સ્થાન નથી. રિવરફ્રન્ટની બન્ને બાજુએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code