1. Home
  2. Tag "Akshar patel"

ભારત વિરુદ્ધ શ્રીલંકા: લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં સ્થાન

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે જાહેરાત કરી હતી કે, લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલ ફિટ છે અને બેંગલુરુમાં 12 માર્ચથી શરૂ થનારી શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ પહેલા તેને ભારતીય ટીમમાં ઉમેરવામાં આવ્યો છે. આ દરમિયાન BCCIએ ચાઈનામેન બોલર કુલદીપ યાદવને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દીધો છે. BCCIએ એક નિવેદન બહાર […]

ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં અંતે ફેરબદલ, હવે આ ખેલાડીને મળી ટીમમાં એન્ટ્રી

ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં ફેરબદલ હવે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા શાર્દુલ ઠાકુરને 15 સદસ્યોની ટીમમાં મળ્યું સ્થાન શાર્દુલ ઠાકુરને અક્ષર પટેલના સ્થાને રિપ્લેસ કરાયો નવી દિલ્હી: T-20 વર્લ્ડકપને લઇને ક્રિક્ટ ફેન્સમાં રોમાંચ જોવા મળી રહ્યો છે અને હવે ટૂર્નામેન્ટ શરૂ થવાને આડે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે. નાના ફોર્મેટની આ મોટી ટૂર્નામેન્ટ […]

અભિનેતા અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ને લઈને વિવાદ વકર્યો, અભિનેતાના વિરોધ સાથે ફિલ્મનું નામ બદલવાની માંગ

અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ વિવાદમાં સપડાઈ ચંદીગઠમાં ફિલ્મને લઈને અભિનેતાનો વિરોધ ફિલ્મના નામને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો મુંબઈઃ- બોલિવૂડમાં કેટલીક ઐતિહાસિક ફિલ્મો બનાવવામાં આવતી હોય છે ત્યારે ઈતિહાસને લઈને આ ફિલ્મો હંમેશા વિવાદમાં રહેતી હોય છે, કેટલીક ઐતિહાસિક ફિલ્મો તેના નામને લઈને વિવાદિત બને છે, ત્યારે આજ શ્રેણીમાં હવે અભિનેતા અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ પૃથ્વીરાજ […]

IPL 2021 : દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો,ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ

દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો અક્ષર પટેલને થયો કોરોના ખુદ થયો હોમ આઇસોલેટ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. દિલ્હીને આઈપીએલની 14 મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ મેચ રમવાની છે. અહેવાલ મુજબ અક્ષર […]

અક્ષર પટેલે બનાવ્યો રેકોર્ડ, આવું કરનારો વિશ્વનો બીજો બોલર બન્યો

હાલમાં ભારતીય ટીમનો બોલર અક્ષર પટેલ તરખાટ મચાવી રહ્યો છે અક્ષર પટેલ અત્યારસુધી ત્રણ ટેસ્ટ મેચોમાં 20 વિકેટ ઝડપી ચૂક્યો છે અક્ષર પટેલે 20 વિકેટ લેવા માટે માત્ર 174 રન આપ્યા અમદાવાદ: હાલમાં ભારતીય ટીમનો બોલર અક્ષર પટેલ તરખાટ મચાવી રહ્યો છે. ઇંગ્લેન્ડ વિરુદ્વ અક્ષર પટેલનું શાનદાર ફોર્મ સતત ચાલુ છે. અક્ષર પટેલ અત્યારસુધી ત્રણ […]

VIRAL VIDEO: વિરાટ કોહલીએ ગુજરાતીમાં અક્ષર પટેલના કર્યા વખાણ, હાર્દિક-અક્ષર થયા લોટપોટ

ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની વિરાટ કોહલીએ બોલર અક્ષર પટેલના કર્યા વખાણ વિરાટ કોહલીએ ગુજરાતીમાં બોલીને બોલર અક્ષર પટેલના કર્યા વખાણ આ ગુજરાતીમાં વખાણનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય સ્ટાર સ્પિનર અક્ષર પટેલે માત્ર 2 દિવસમાં ખતમ થયેલી ડે-નાઇટ ટેસ્ટ મેચમાં 70 રન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code