મોડાસા નગરપાલિકાઃ શું પ્રજાના પરસેવાની કમાણી ટકાવારીના ખાડામાં હોમાઈ રહી છે?
હેમંત પરમાર, અરવલ્લી મોડાસા શહેર પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મોડાસા નગરપાલિકાના વહીવટને લઈને સ્થાનિક જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ અને ચર્ચા જોવા મળી રહી છે. લોકોમાં ચર્ચાતી વાતો અને તંત્ર સામે ઉઠતા સવાલો પર નજર કરીએ તો એવો ગંભીર ગણગણાટ સંભળાય છે કે શું મોડાસા નગરપાલિકાને તેના જ […]


