વાયરલ :KGF ચેપ્ટર 2 હિટ થવા પર અમૂલે બનાવ્યું આ ખાસ ડૂડલ,બન્યું ચર્ચાનો વિષય
KGF ચેપ્ટર 2 એ બોક્સઓફિસ પર મચાવી ધૂમ ફિલ્મ હિટ થવા પર અમૂલે બનાવ્યું આ ખાસ ડૂડલ સોશિયલ મીડિયા પર યુઝર્સે આપી પ્રતિક્રિયા ફિલ્મ ‘KGF: Chapter 2’ એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.આ ફિલ્મ 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી.આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારથી લઇ અત્યારસુધી કરોડોની કમાણી કરી ચુકી છે.અને હજી પણ […]


