1. Home
  2. Tag "attack on police"

અમદાવાદમાં શાહીબાગમાં પરોઢે ગરબાના લાઉડ સ્પીકર બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો,

અમદાવાદઃ  શહેરના શાહીબાગ વિસ્તારમાં હીરાલાલની ચાલીમાં દેવ દિવાળીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં લાઉડ સ્પીકરની રાતના 10 વાગ્યા સુધી મંજુરી આપવામાં આવી હતી. પરંતુ વહેલી પરોઢ સુધી લાઉડ સ્પીકર ચાલુ હોવાથી કોઈએ પોલીસ કંન્ટ્રોલરૂમને ફોન કર્યો હતો. આથી ગરબા બંધ કરવા ગયેલી પોલીસ ટીમ પર ગરબાના આયોજક અને ગરબા રમનારા ખેલૈયાઓએ જીવલેણ હુમલો કરતા […]

અમદાવાદમાં રોંગ સાઈડમાં આવતા વાહનચાલકને ટપારતા પોલીસ કર્મચારી પર કરાયો હુમલો

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકોને લીધે અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ધણા માથાભારે વાહનચાલકો ટ્રાફિક પોલીસને પણ ગણકારતા નથી. શહેરના એરપોર્ટ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હતા ત્યારે રોંગ સાઈડમાં આવી રહેલા બોલેરો જીપને રોકતાં તેનો ચાલકે ગુસ્સે થઈને હાથમાં પહેરેલા કડા વડે પોલીસ કર્મચારીને મોઢા પર મુક્કા મારતા ઈજા પહોંચી હતી. આ […]

દેવગઢ બારીયા નજીક MPના માથાભારે બુટલેગરોએ પોલીસ પર કર્યો હુમલો, પોલીસે કર્યું ફાયરિંગ

દેવગઢબારિયાઃ દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ, રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો સરહદી જિલ્લો છે. તેથી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ધૂંસાડવાના પ્રયાસો થતા હોય છે. થોડા દિવસ અગાઉ જ કરોડો રુપિયાનો દારુનો જથ્થો જુદી-જુદી જગ્યાએથી ઝડપાયો હતો, ત્યારે ફરી એકવાર દારુ આવતો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસ અડચણરૂપ બની રહી હોવાની માહિતી બુટલેગરોને મળતા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code