1. Home
  2. Tag "auto sector"

ઓટો ક્ષેત્રમાં કેમ વધી રહ્યો છે ઈ-વેસ્ટ? આટલા બધા ઈ-વેસ્ટનું શું થશે?

વાહન ઉધોગ હાલમાં યાત્રી વાહનોમાં આપવામાં આવેલ ફીચર્સના મામલામાં તેજીથી આગળ વધી રહ્યું છે. ઝડપથી થઈ રહેલા આ વિકાસના પાછળ ટેક્નોલોજીનો અહમ રોલ છે. વાહનોમાં ઈલેક્ટ્રોનિક કંમ્પોનેંટ્સને લગાતાર અપનાવવા સાથે એક મહત્વપૂર્ણ ચૂનોતી પણ સામે આવે છે. અને તે છે ઈલેક્ટ્રોનિક કચરો, કે ઈ-વેસ્ટ. • ઓટો ક્ષેત્રમાં ઈ-વેસ્ટ શું છે? સરળ શબ્દોમાં કહીએ તો, ઈ-વેસ્ટનો […]

ગુજરાત સરકાર બજેટમાં ઓટો સેક્ટરને વિશેષ રાહત આપીને વાહન રજિસ્ટ્રેશન ખર્ચમાં કરે તેવી માગ

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ માર્ચના પ્રારંભથી થઈ રહ્યો છે. આ વર્ષ ચૂંટણીનું હોવાથી દરેકને ફિલગુડ બજેટની આશા છે. ત્યારે ઓટોમોબાઈલ ઈન્ડ્રસ્ટ્રીઝ પણ સરકાર પાસે વિશેષ રાહત મળે તેવી આશા રાખી રહી છે.કોરોના કાળથી મંદીમાં રહેલી ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝએ  હવે ગુજરાત સરકાર પાસે પોતાની માંગ મૂકી છે. કેન્દ્રીય બજેટમાં GSTમાં કોઈ રાહત ઓટો ક્ષેત્રને […]

10 વર્ષમાં પ્રથમવાર ઓટો સેક્ટરની રોનક ફિક્કી પડી, દિવાળી દરમિયાન વેચાણ ઘટ્યું

10 વર્ષમાં ઓટો સેક્ટરની રોનક પહેલીવાર ફિક્કી પડી ઓટો ઉત્પાદકોએ 2020માં 305,916 એકમોની સામે 238,776 એકમોનું વેચાણ કર્યું બીજી તરફ ટુ વ્હીલરનું રજીસ્ટ્રેશન 1.07 લાખ યુનિટ પર 11 ટકા ઓછું હતું નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે નોરતા, દિવાળી સહિતના પર્વ દરમિયાન ઑટો સેક્ટરમાં ખાસ રોનક જોવા મળતી હોય છે કારણ કે આ સમયમાં લોકો સૌથી […]

ગત મે મહિનામાં વાહનોના વેચાણમાં ઘરખમ ઘટાડો થયોઃ ઓટો સેક્ટરને કોરોનાએ બ્રેક મારી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનાને કારણે ઓટો સેક્ટરને પણ સારૂએવું નુકશાન પહોંચાડ્યું છે.દેશભરમાં વિવિધ સ્થળોએ કોરોના પ્રેરિત લૉકડાઉનને કારણે વાહનોનાં વેચાણને ભારે ફટકો પડયો છે. મારુતિ સુઝુકી, મહિન્દ્રા અને તાતા મોટર્સ સહિતની અગ્રણી કંપનીઓએ મે મહિનામાં વાહનોનું વેચાણ ઘટયું હોવાનું જાહેર કર્યું છે. દેશની સૌથી મોટી ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી મે મહિનામાં 46,555 કાર વેચી શકી […]

એપ્રિલમાં ઑટો સેક્ટરની ગતિને ફરી બ્રેક, વેચાણ 18 ટકા ઘટ્યું: SIAM

ઑટો સેક્ટરની ગાડી ફરી રિવર્સ ગિયરમાં એપ્રિલ મહિનામાં વેચાણમાં 18.19 ટકાનો ઘટાડો ઓટો કંપનીઓએ એપ્રિલમાં કુલ 12.70 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરથી ફરી ઑટો સેક્ટરને ફટકો પડ્યો છે. અનેક રાજ્યોમાં ફરીથી આંશિક કે ફૂલ લોકડાઉન કે રાત્રી કર્ફ્યૂ જેવા નિયંત્રણોને કારણે પરિવહનને અસર થતા હવે વાહનોના વેચાણમાં ફરી ડબલ […]

દેશના ઓટો સેક્ટરમાં રિકવરીના સંકેત: સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 26%ની વૃદ્વિ

અનલોક બાદ સપ્ટેમ્બર મહિનામાં ભારતના ઓટો સેક્ટરમાં રિકવરીના સંકેત સપ્ટેમ્બર માસમાં દેશમાં વાહનોનું વેચાણ 26 ટકા વધ્યું: સિયામ સપ્ટેમ્બરમાં દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ 26.45 ટકા વધીને 2,72,027 એકમ પર પહોંચ્યું ભારતમાં કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન બાદ પરિવહન સેવાઓ સ્થગિત થઇ જતા વાહનોના વેચાણમાં પણ ઘટાડો થયો હતો જો કે હવે અનલોકની પ્રક્રિયા […]

ઓટો સેક્ટરમાં મંદી, અશોક લેલેન્ડ 15 દિવસો સુધી બંધ રાખશે ઉત્પાદન

ઓટો સેક્ટરમાં મંદી અશોક લેલેન્ડ 15 દિવસ સુધી બંધ રાખશે ઉત્પાદન મારુતી અને હુંડઈ બાદ હવે દેશની મુખ્ય કોમર્શિયલ ઓટો સેક્ટરની નિર્માતા કંપની અશોક લેલેન્ડ આ મહીને 15 દિવસો સધી પ્રોડક્શન સાથે જોડાયેલું કામ બંધ રાખશે. હિંદુજાની આ મુખ્ય કંપનીએ એક નિયામકીય માહિતીમાં કહ્યુ છે કે અમે પોતાના ઉત્પાદનના વેચાણને અનુરૂપ બનાવવા માટે વિભિન્ન સ્થાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code