બેન્કમાં ગોલ્ડ લોનના નામે નકલી સોનું મુકીને 34 લાખની છેતરપિંડી, 5ની ધરપકડ
નવસારી, 17 મે 2026: Bank defrauded of Rs 34 lakh by depositing fake gold in the name of gold loan મોંઘવારી વધતી જાય છે. ત્યારે ઘણાબધા લોકો ગોલ્ડ બેન્કમાં ગીરો મુકીને લોન લેતા હોય છે. બેન્કો દ્વારા કમિશન પર રાખેલા સોની દ્વારા ગોલ્ડની ખરાઈ કરીને તેની કિંમત નક્કી કરીને લોન આપવામાં આવતી હોય છે. ત્યારે […]


