1. Home
  2. Tag "beef"

રાજસ્થાનમાં 150 કિલો ગૌમાંસ સાથે વરરાજા સહિત ત્રણ લોકોની ધરપકડ

જયપુર: રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ડીગમાં પોલીસે વરરાજા અને તેના પિતા સહિત ત્રણ લોકોની મિજબાની માટે લઈ જવામાં આવતા 150 કિલો ગૌમાંસ સાથે ધરપકડ કરી છે. સિકરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બાતમીદાર તરફથી માહિતી મળી હતી કે આસ મોહમ્મદ પોતાના પુત્ર મૌસમના લગ્ન માટે ગાયની કતલ કરી તેનું માંસ લઈ જઈ રહ્યો છે. મૌસમના […]

હું ગૌમાંસ ખાતી નથી: અફવા ફેલાવનારાઓનો ક્લાસ લેતા કંગના રનૌતે ખુદને ગણાવ્યા પ્રાઉડ હિંદુ

નવી દિલ્હી: પોતાની દમદાર એક્ટિંગ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા એક્ટ્રેસ કંગના રનૌતે સોશયલ મીડિયા પર તેમની વિરુદ્ધ ચાલી રહેલી અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી અને મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે એક્સ પોસ્ટમાં કહ્યું છે કે હું ગૌમાંસ અથવા અન્ય કોઈપણ પ્રકારના લાલ માંસનું સેવન કરતી નથી, આ શર્મનાક છે કે […]

ઓસ્ટ્રેલિયામાં બીફથી બનેલી નોટનું છાપકામ નહીં કરવાનો હિંદુ સંસ્થાનો અનુરોધ

ઓસ્ટ્રેલિયામાં એક હિંદુ સંગઠને રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયાને બીફથી બનેલી નોટ નહીં છાપવાનો અનુરોધ કર્યો છે. હિંદુ સંગઠનનું કહેવું છે કે બીફવાળી નોટ છાપવાથી હિંદુઓની ભાવનોને ઠેસ પહોંચે છે. રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયા 20 અને 100 ડોલરની નવી નોટ છાપી રહી છે. માનવામાં આવે છે કે આ નવી ચલણી નોટ 2019 અને 2020માં જાહેર થશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code