1. Home
  2. Tag "Bharat vikas parishad"

ભારત વિકાસ પરિષદ, ગુજરાતના હોદ્દેદારોની વરણી

અમદાવાદઃ શહેરમાં ભારત વિકાસ પરિષદ, ગુજરાતની બેઠક મળી હતી. જેમાં પ્રમુખ અને સચિવ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય કક્ષાએ કાર્ય કરતું સામાજિક, સેવાભાવી, બિન રાજકીય સંગઠન છે. તેનાં ઉપક્રમે ભારત વિકાસ પરિષદની ગુજરાત મધ્ય પ્રાંતની વાર્ષિક અસાધારણ સભા મણિનગર,  અમદાવાદ ખાતે સ્થિત એવા હેડગેવાર ભવન ખાતે યોજાઈ હતી. આ […]

ભારતે મહાસત્તા નહીં પરંતુ વિશ્વ ગુરુ બનવા માટે પ્રતિબદ્વ રહેવું જોઇએ: સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવત

ભારત વિકાસ પરિષદ દ્વારા ડૉ. સુરજ પ્રકાશ જન્મ શતાબ્દી સમારોહનું આયોજન આ સમારોહ દરમિયાન RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવત રહ્યા ઉપસ્થિત ભારતે વિશ્વ ગુરુ બનવાનું છે: ડૉ. મોહન ભાગવત નવી દિલ્હી: ભારત વિકાસ પરિષદ દ્વારા ડૉ. સુરજ પ્રકાશ જન્મ શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત […]

ભારત વિકાસ પરિષદ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું

ભારત વિકાસ પરિષદ દ્વારા કોવિડ સંક્રમિત દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું અહીંયા આઇસોલેશન માટે પ્રતિદીન શુલ્ક માત્ર રૂ.100 તથા ડિપોઝિટ તરીકે રૂ.1000/- આપવાના રહેશે ગાંધીનગર જીલ્લાના વલાદ ગામ પાસે આધારશિલા શૈક્ષણિક સંકુલમાં આ સેન્ટર શરૂ કરાયું છે અમદાવાદ: જો કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત હોય અને તેને શહેરના ઘોંઘાટ, કોલાહલ અને નકારાત્મક દૃશ્યોવાળા વાતાવરણથી દૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code