અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડને પીએમ મોદીએ ભેંટમાં આપી આ ખાસ ટિ-શર્ટ
યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડને પીએમ મોદીની આપી ટીશર્ટ આ ટીશર્ટ પર લખ્યું છે – ‘THE FUTURE IS AI’ દિલ્હીઃ- પીેમ મોદી 4 દિવસના અમેરિકાના પ્રવાસે હતા આ દરમિયાન તેમણે અનેક બિઝનેસમેન અનેક નેતાઓ અને મંત્રી સાથે મુલાકાત કરી હતી, અહી તેમણે અનેક કાર્.ક્મમાંં હાજરી આપી પ્રવાસીઓ ભારતીયોને પણ સંબોધિત કર્યા લંચ અને ડિનરમાં પણ પીએમ મોદીનું […]