1. Home
  2. Tag "Bollywood news"

એક્ટિંગનો જાન ગુમાવી ચૂક્યો હતો, પૈસાને લીધે ડર ખતમ થઈ ગયો હતો: માધવને બ્રેક પાછળનું સત્ય છતું કર્યું

મુંબઈ, 20 જુલાઈ 2026: ‘રેહના હૈ તેરે દિલ મેં’, ‘રંગ દે બસંતી’ અને ‘3 ઇડિયટ્સ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી ઘર-ઘરમાં જાણીતા બનેલા બોલીવુડ અને સાઉથના સુપરસ્ટાર આર. માધવન અવારનવાર તેમની દમદાર એક્ટિંગના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં માધવને પોતાની જિંદગી અને કારકિર્દીના સૌથી મુશ્કેલ તબક્કા વિશે મોટો ખુલાસો કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. એક […]

રણવીર સિંહ એક જ પ્રોજેક્ટથી રૂ. 325 કરોડ કમાઈને બન્યો ભારતનો સૌથી મોંઘો એક્ટર

મુંબઈ, 22 જૂન 2026: જો તમે અત્યાર સુધી સાઉથ અને બોલિવૂડના સુપરસ્ટાર્સને જ સૌથી વધુ ફી લેતા જોયા હોય, તો હવે કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે. તાજેતરના અહેવાલો મુજબ, બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે એક જ પ્રોજેક્ટમાંથી અંદાજે 325 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. કોઈપણ ભારતીય અભિનેતા માટે […]

બાંગ્લાદેશમાં હિંદુ યુવકને જીવતો સળગાવવાની ઘટનાથી જાહ્નવી કપૂર લાલઘૂમ

મુંબઈ, 26 ડિસેમ્બર 2025 : બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોએ ફરી એકવાર સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. મયમનસિંઘમાં 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યા અને ત્યારબાદ તેને જીવતો સળગાવી દેવાની ઘટના પર બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. જાહ્નવીએ આ ઘટનાને ‘નરસંહાર’ ગણાવી સોશિયલ મીડિયા […]

‘શક્તિમાન’નું મોટા પડદા પર થશે રિલીઝ,મુકેશ ખન્નાએ કરી જાહેરાત

‘શક્તિમાન’નું ટીઝર થયું રિલીઝ મોટા પડદા પર કરશે વાપસી અભિનેતા મુકેશ ખન્નાએ કરી જાહેરાત મુંબઈ:90ના દાયકાના સુપરહિટ શો ‘શક્તિમાન’ના ચાહકો માટે ખુશીના સમાચાર છે. ટીવીનો પહેલો સુપરહીરો ‘શક્તિમાન’ ની ગ્રેંડ લેવલ પર ફરીથી ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે.અગાઉ આ શોએ નાના પડદા પર ધમાલ મચાવી હતી. હવે આ વખતે બિગ સ્ક્રીન પર જોરદાર ધમાકો […]

ફેન્સની આતુરતાનો અંત! રિલીઝ થયું ફિલ્મ 83નું દમદાર ટ્રેલર, રોમાંચક ક્ષણોથી છે ભરપૂર

કપિલ દેવના ફેન્સની આતુરતાનો અંત ફિલ્મ 83નું ટ્રેલર થયું રિલીઝ ફિલ્મનું દમદાર ટ્રેલર જોઇને તમારા રૂંવાડા ઉભા થઇ જશે નવી દિલ્હી: મૂવિ ફેન્સ જે ફિલ્ની લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા હતા તેની આતુરતાનો અંત આવતા ફિલ્મનું ટ્રેલર લોંચ થઇ ચૂક્યું છે. જી હા, અમે વાત કરી રહ્યા છે વર્ષ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત […]

આયુષ્માન ખુરાનાએ કરી નવી ફિલ્મની જાહેરાત,ફિલ્મનું નામ એક્શન હીરો

આયુષ્માને નવી ફિલ્મની કરી જાહેરાત એક્શન હીરો બનીને મારશે ફિલ્મમાં એન્ટ્રી નવા કંન્ટેન્ટ સાથે જોવા મળી શકે છે આયુષ્માન  મુંબઈ :આયુષ્માન ખુરાના કે જે દરેક ફિલ્મોમાં કંઇકને કંઇક નવું કન્ટેન્ટ લઈને આવે છે, લોકોને તેની ફિલ્મોનું કંન્ટેન્ટ પસંદ આવે છે અને સાથે સાથે આયુષ્માન ખુરાનાની એક્ટિંગ પણ, હવે ફરીવાર આયુષ્માન ખુરાના લાંબા સમય પછી પડદા […]

સારા સમાચાર : ઓલિમ્પિક વિજેતા મીરાબાઈ ચાનુ પર બનશે ફિલ્મ,એક્ટ્રેસની તલાશ જારી

ઓલિમ્પિક વિજેતા મીરાબાઈ ચાનુ પર બનશે ફિલ્મ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું ફિલ્મ માટે હિરોઈનની તલાશ જારી મુંબઈ :ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ પર આજે દરેક દેશવાસીને ગર્વ છે. જોકે મોટાભાગના ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, પરંતુ મીરાબાઈ ચાનુએ દેશને ગૌરવ અપાવ્યું છે.એવામાં હવે દેશવાસીઓ મીરાબાઈના જીવનને વધુ […]

સંજય દત્તને UAEના ગોલ્ડન વિઝા મળ્યા, જાણો આ વિઝાની ખાસિયત

બોલિવૂડના ખલનાયક સંજય દત્તને મળ્યા UAEના ગોલ્ડન વિઝા સંજય દત્તે ગોલ્ડન વિઝા મેળવવા બદલ UAEના અધિકારીઓનો આભાર માન્યો અહીંયા વાંચો શું હોય છે ગોલ્ડન વિઝા નવી દિલ્હી: બોલિવૂડના ખલનાયક સંજય દત્તને સંયુક્ત આરબ અમીરાતના ગોલ્ડન વિઝા મળ્યા છે. સંજય દત્તે તાજેતરમાં એક ટ્વિટ મારફતે આ જાણકારી આપી હતી. સંજય દત્તે ગોલ્ડન વિઝા મેળવવા બદલ UAEના […]

સરકારે વેબ સિરીઝ તાંડવ પર એમેઝોન પ્રાઇમ પાસે માંગી સ્પષ્ટતા, જવાબ રજૂ કરવા કહ્યું

એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી સિરીઝ તાંડવનો વિવાદ વધ્યો હવે માહિતી પ્રસારણ મંત્રાલયે તાંડવ વેબ સિરીઝ અંગે એમેઝોન પાસેથી સ્પષ્ટતા માંગી મંત્રાલયે એમેઝોન પ્રાઇમને તાંડવના કન્ટેન્ટ અંગે જવાબ આપવા કહ્યું નવી દિલ્હી: એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી સીરિઝ તાંડવને લઇને વિવાદ શરૂ થયો છે. અનેક સંગઠનો તેમજ ભાજપના નેતાઓ તેના પર પ્રતિબંધ મુકવા માટે માંગ […]

બોલિવૂડને વધુ એક ઝટકો, આસિફ બસરાએ કર્યો આપઘાત

સુશાંતિ સિંહ રાજપૂત બાદ બોલિવૂડને વધુ એક ઝટકો સુપ્રસિદ્વ અભિનેતા આસિફ બસરાએ કર્યો આપઘાત જો કે હજુ આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી ધર્મશાલા: સુશાંત સિંહ રાજપૂત બાદ બોલિવૂડને વધુ એક ઝટકો લાગ્યો છે. બોલિવૂડ અભિનેતા આસિફ બસરાએ આપઘાત કરી લીધો છે. આસિફ બાસરાએ હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લાના ધર્મશાલામાં મેક્લોડગંજમાં જોગિબાડા રોડ સ્થિત એક કાફે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code