1. Home
  2. Tag "BONUS"

રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીને બોનસ ચુકવાશે, સરકારે કરી જાહેરાત

ગાંધીનગરઃ  ગુજરાત સરકારના વર્ગ 4 ના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના નાણા વિભાગે વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર કર્યું છે. જેમાં સળંગ 6 મહિનાના નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસનો લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણય પણ કર્યો છે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં આનંદની લાગણી […]

રેલવેના 11 લાખ કર્મચારીઓને લ્હાણી, મોદી સરકાર 78 દિવસનું બોનસ આપશે

તહેવારોની સિઝનમાં રેલવેના ગેઝેટડ કર્મચારીઓને મોદી સરકારની લ્હાણી 11 લાખ 56 હજારથી વધુ કર્મચારીઓને 78 દિવસનું બોનસ અપાશે તેનાથી સરકારી તિજોરી પર 1985 કરોડ રૂપિયાનો બોજો પડશે નવી દિલ્હી: તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે ભારતીય રેલવેના ગેઝેટેડ કર્મચારીઓને મોદી સરકારે લ્હાણી કરી છે. આ કર્મચારીઓને દિવાળીના તહેવારો દરમિયાન 78 દિવસનું બોનસ અપાશે. આ અંગે […]

11 લાખ રેલવે કર્મચારીઓ માટે મોટા ખુશખબર, સરકાર આપશે 78 દિવસનું બોનસ

મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય 11 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ઈ-સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન નિર્ણય થયો કે 11 લાખથી વધારે રેલવે કર્મચારીઓને 78 દિવસની સેલરી બોનસ તરીકે આપવામાં આવશે. માહિતી અને પ્રસારણ પ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code