1. Home
  2. Tag "Borsad"

બોરસદ પાસે પૂર ઝડપે કાર બાઈકને ટક્કર મારીને ટ્રક સાથે અથડાતા ત્રણના મોત,

આણંદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં બારસદ નજીક પુરફાટ ઝડપે જતા કારે બાઈકને ટક્કર માર્યા બાદ સામેથી આવી રહેલા રેતી ભરેલા ડમ્પર સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા.જ્યારે બાઈક પર સવાર ત્રણ યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી. ભાદરણ પોલીસે અકસ્માત સર્જી મોતને ભેટેલા કારચાલક સામે ગુનો નોંધી […]

હરિયાણા, ઝારખંડ બાદ હવે ગુજરાતના આણંદ જીલ્લામાં પોલીસ કર્મીને કચડી નાખી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી

રાચીંમા આજે સવારે મહિલા પોલીસને કચડી નાખવામાં આવી ત્યાર બાદ ગુજરાતના આણંદમાંથી આવી ઘટના સામે આવી અમદાવાદ – છેલ્લા 24 કલાકમાં ત્રણ જૂદા જૂદા રાજ્યોમાંથી એક સમાન ઘટનાઓ બનતા સૌ કોઈ હચમચી ગયા છે,ત્રણેય ઘટનાઓ એવી છે કે જેમાં ફરજ દરમિયાન વાહન ચાલકે તેઓને અડફેટે લઈને કચડી નાખ્યા જેમાં ત્રણેય રાજ્યમાં એક એક પોલીસ કર્મીએ […]

આણંદના બોરસદમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પીએમ મોદી ઈ-લોકાર્પણ કરશે

અમદાવાદઃ “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 18મી જૂનના રોજ વડોદરા ખાતે ઉપસ્થિત રહીને આણંદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લા સહિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાણી-પુરવઠા, ઊર્જા, માર્ગ-મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગો દ્વારા નિર્માણ પામેલા કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન-ખાતમુહૂર્ત કરશે. આણંદ જિલ્લાના બોરસદ શહેરની સ્વચ્છતા – સુખાકારીમાં વધારો થાય તે માટે […]

બોરસદમાં અકસ્માતની વિચિત્ર ઘટનાઃ ખાનગી બસ મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ધુસી

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ અકસ્માતમાં મોટી જાનહાની ટળી અમદાવાદઃ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ નજીકમાં આવેલી સોસાયટીના એક મકાનમાં ઘુસી ગઈ હતી. બસ મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ધુસી હતી. સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code