1. Home
  2. Tag "breaking india"

ભારતને તોડવાનો પ્રોજેક્ટ હજીપણ ચાલુ, તમિલનાડુના રાજ્યપાલે જાણો શા માટે ઉચ્ચારી આ વાત?

ચેન્નઈ: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ કહ્યુ છે કે ભારતને તોડવાનો પ્રોજેક્ટ હજીપણ ચાલી રહ્યો છે. તેમણે કહ્યુ છે કે કેટલાક લોકો તો ભારતને એક દેશ માનવાથી પણ ઈન્કાર કરે છે. રાજ્યપાલના આ નિવેદનને ડીએમકેના નેતા એ. રાજાના એ નિવેદનનો જવાબ માનવામાં આવે છે, જેમાં એ. રાજાએ ભારતને એક દેશ માનવાથી જ ઈન્કાર કર્યો હતો […]

‘બ્રેકિંગ ઈન્ડિયા’ પુસ્તકની ગુજરાતી આવૃત્તિનો ઑનલાઇન વિમોચન સમારંભ

બ્રેકિંગ ઇન્ડિયા પુસ્તકનો ઑનલાઇન વિમોચન સમારંભ યોજાયો સમારંભના મુખ્ય અતિથિ તરીકે સુપ્રીમ કોર્ટના વકીલ સુશ્રી મોનિકા ઉપસ્થિત રહ્યા હતા અહીંયા આપેલી લિંક પરથી તમે સમગ્ર સમારંભ જોઇ શકો છો અમદાવાદ: ભારતના ટુકડા કરવાની માનસિકતા“બ્રેકિંગ ઈન્ડિયા” તરીકે ઓળખાય છે. ડાબેરી ઉપરાંત ખ્રિસ્તી મિશનરીઓ તેમજ જેહાદી ફંડિંગથી ચાલતી સંસ્થાઓ બ્રેકિંગ ઈન્ડિયા (Breaking India) પરિબળો છે. તેમનો ઈરાદો […]

‘બ્રેકિંગ ઇન્ડિયા’ પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું ઑનલાઇન વિમોચન

બ્રેકિંગ ઇન્ડિયા પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું ઑનલાઇન વિમોચન યોજાશે આગામી મંગળવારે સાંજે 6.30 કલાકે પુસ્તકનું ઑનલાઇન વિમોચન થશે અનેકવિધ ઑનલાઇન પ્લેટફોર્મ્સ પર પુસ્તક વિમોચનમાં લોકો જોડાઇ શકશે અમદાવાદ: ‘દ્રવિડ અને દલિતોના મુદ્દે પશ્વિમી હસ્તક્ષેપ’ વિષય પર રાજીવ મલ્હોત્રા અને અરવિંદન નીલકન્દન દ્વારા આ જ નામ પર પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તક અંગ્રેજીમાં બેસ્ટસેલર રહ્યા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code