બુલંદશહેરના નિઝામપુરમાં નાણાકીય વ્યવહારને લઈને ગોળીબાર, બે લોકોનાં મોત
બુલંદશહર, 15 જુલાઈ 2026: સિકંદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નિઝામપુર ગામમાં બે જૂથો વચ્ચે નાણાકીય વ્યવહારને લઈને થયેલો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. શાબ્દિક બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ અને ગોળીબાર કરવામાં આવ્યો. ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિનું કાર નીચે કચડાઈ જવાથી મૃત્યુ થયું હતું. આ […]


