1. Home
  2. Tag "cid"

શાહજહાં શેખની કસ્ટડી પર પ.બંગાળ-કેન્દ્ર સામસામે, મમતા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલી અને શેખ શાહજહાં મામલામાં સીબીઆઈ તપાસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલી મમતા બેનર્જીની સરકારને આંચકો લાગ્યો છે. મમતા સરકારે તાત્કાલિક સુનાવણીની અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે અપીલને ફગાવી દીધી છે. પશ્ચિમ બંગાળ સરકારે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સુપ્રીમ કોર્ટના આદેશ પર વચગાળાની રોક ચાહે છે. સુપ્રીમ […]

CID ફેમ દિનેશ ફડનીસે 57 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

મુંબઈ: હિટ ટીવી શો CIDમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવીને પ્રખ્યાત બનેલા અભિનેતા દિનેશ ફડનીસનું ગત 4 ડિસેમ્બરે રાત્રે નિધન થયું હતું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા અભિનેતાનું ગઈકાલે રાત્રે લગભગ 12 વાગે અવસાન થયું હતું. દિનેશ ફડનીસ તેમની પાછળ પત્ની અને નાની પુત્રી તનુને છોડી ગયા છે. દિનેશના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. મીડિયા […]

પશ્ચિમ બંગાળમાં વેપારના ઘરે CBIના દરોડાઃ 1.40 કરોડની રોકડ મળી

નવી દિલ્હીઃ સીઆઈડીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના ગજોલમાં એક માછીમારના ઘરે દરોડા પાડ્યા હતા, જ્યાંથી અંદાજે રૂ. 1.4 કરોડ લાખ મળી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે CIDની ટીમે આ કાર્યવાહી કરી હતી. પૈસા ગણવા માટે બેંકમાંથી મશીન મંગાવવું પડ્યું. માછીમારની ઓળખ જયપ્રકાશ સાહા તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધાકશોલ વિસ્તારમાં સ્થિત તેના […]

અમદાવાદઃ ગુમ થયેલા 151 વ્યક્તિઓને શોધી CID ક્રાઈમે પરિવાર સાથે કરાવ્યું મિલન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વ્યક્તિઓના ગુમ થવાના બનાવોમાં વધારો થયો છે. પરિવાર સાથે કોઈ પણ બાબતે મનદુઃખ થતા લોકો ઘરે કોઈને કહ્યાં વગર ચાલ્યાં જાય છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ કરે છે પરંતુ અનેક લોકોનો વર્ષો સુધી પત્તો લાગતો નથી. દરમિયાન આવી વ્યક્તિઓને શોધી કાઢવા માટે સીઆઈડી ક્રાઈમે અભિયાન શરૂ કરીને 151 […]

રાજ્યમાં 17 પ્રાથમિક શિક્ષકોએ બદલી માટે બોગસ તબીબી સર્ટી રજુ કર્યાઃ સરકારે CIDને સોંપી તપાસ

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની બદલીઓ માટે તાલુકા અને જિલ્લા લેવલે કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. કેટલાક શિક્ષકો બદલી માટે તબીબોના બોગસ સર્ટીફિકેટ રજુ કરીને પોતાની બદલી કરાવી લેતા હોય છે. આ સંદર્ભે ફરિયાદો ઉઠતા તપાસ શરૂ કરવામાં આવી હતી અને જિલ્લાફેર બદલી માટે ખોટા તબીબી સર્ટીફીકેટ રજુ કરાતા હોવાનો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં […]

દેશમાં 24 જેટલી ચાઈનીઝ લોન એપ સામે ઈડી અને સીઆઈડી ક્રાઈમ કરશે કાર્યવાહી

દિલ્હીઃ કોરોના મહામારીને કારણે આર્થિક ભીંસમાં ફસાયેલા લોકોને નિશાન બનાવીને મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોક આપવાના કૌભાંડમાં ચીનની સંડોવણી બહાર આવી હતી. જેથી આવી ચાઈનીઝ ઓન એપ સામે કાર્યવાહી કરવા માટે ઈડી અને વિવિધ રાજ્યોની સીઆઈડી ક્રાઈમ ટુંક સમયમાં અભિયાન શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ આવી મોબાઈલ એપ સામે કાર્યવાહીના નિર્દેશ કર્યાં છે. […]

મોબાઈલ એપ મારફતે લોન આપવાના કૌભાંડમાં ચીન કનેકશન ખૂલ્યું

મુંબઈઃ મોબાઈલ એપ મારફતે કોરોનાકાળમાં આર્થિક સંકળામણમાં ફલાયેલા લોકોને લોન આપવાના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પ્રકરણમાં ચીનની સંડોવણી બહાલ આવી છે. સરળતાથી લોન આપવાની લોભામણી લાલચ આપતી આવી કેટલીક મોબાઈલ એપનું સર્વર ચીન સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર પ્રકરણની તપાસ કરતી તેલંગાણા પોલીસે લોન કૌભાંડ સાથે સંકળાયેલી લગભગ 158 જેટલી એપ્લિકેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code