રાજીનામાની માગણી અને મોદી સરકારના બે વિરોધાભાસી નિર્ણયઃ એક વિશ્લેષણ
નીટ પેપર લીકના મુદ્દે શરૂ થયેલા અને ધીમે ધીમે અન્ય બાબતો તરફ ફેલાવાનું જોખમ ધરાવતા કોકરોચ જનતા પાર્ટી – સીજેપીના આંદોલનને આગળ વધતું અટકાવવા સરકારે જે કંઈ કર્યું તેના મિશ્ર પ્રતિભાવ આવી રહ્યા છે. સરકારને સમર્થન આપતો એક પક્ષ સરકારના પગલાને માસ્ટર સ્ટ્રોક ગણાવીને તેને આવકારે છે તો બીજો સમર્થક પક્ષ મોદી સરકારથી નારાજ છે. […]


