1. Home
  2. Tag "Damaged"

નખની સ્થિતિ જણાવશે લિવરની હાલત, ડેમેજ થતા જ કલર અને સાઈઝમાં થશે આ ફેરફાર

લીવર આપણા શરીરનો ખૂબ જરૂરી ભાગ છે. લીવરનું બીજું નામ જીગર છે. ડોકટર્સની વાત કરીએ તો, લીવર ખૂબ જ સ્માર્ટ ઓર્ગન કહેવાય છે. લીવર આપણા શરીરમાંથી ગંદકી દૂર કરવાનું કામ કરે છે. આ ઓર્ગન પાચનમાં પણ કામ કરે છે, સારા કોલેસ્ટ્રોલ અને રેડ બ્લડ સેલ્સ બનાવે છે. લીવર એવું ઓર્ગન છે જે પોતાની જાતને હેલ્દી […]

સુરતના એરપોર્ટ પર શારજાહની ફ્લાઈટ રનવે પર પાર્ક કરેલી ટ્રકને અડી જતાં પાંખને નુકસાન

સુરત: શહેરના ડોમેસ્ટીક એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ પ્રવાસીઓને દૂબઈ, શારજાહ સહિત અને વિદેશી ફ્લાઈટસની સેવાનો લાભ મળી રહ્યો છે. શહેરના એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઈટ બુધવારે રાત્રે લગભગ 11:15 કલાકે અકસ્માતનો ભોગ બની હતી. શારજહાંથી આવેલી ફ્લાઈટએ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ એપ્રોન એરિયામાં જઈ રહી હતી ત્યારે રન વેની બાજુમાં […]

જો મોબાઈલને બગડતા રોકવો હોય તો ચેતી જજો,આ ભૂલ કોઈ દિવસ ન કરતા

ક્યારેક લોકો દ્વારા મોબાઈલને એવી રીતે રાખવામાં આવે છે જેના કારણે મોબાઈલ જલદીથી બગડી જતા હોય છે. આ પ્રકારની ભૂલોના કારણે વ્યક્તિને ખબર પણ નથી પડતી કે ક્યારે તેનો મોબાઈલ આવ્યો અને બગડી પણ ગયો. તો આ બાબતે હવે લોકોએ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો અને પોકેટમાં તેને કેવી રીતે રાખવો તેના વિશે પણ જાણવું […]

રશિયાના એરસ્ટ્રાઈકમાં સૂમી કેમિકલ પ્લાન્ટ ક્ષતિગ્રસ્તઃ અમોનિયા ગેસ લીકેજ થતા લોકોમાં ફફડાટ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત 26 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાએ એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં સૂની કેમિકલ પ્લાન્ટને નુકસાન થયું છે. તેમજ એમોનિયા ગેસ લીકેજ થયો હતો. જેથી તંત્ર દ્વારા સ્થાનિકોને અંડરગ્રાઉન્ડ થવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન પુતિને વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે પરંતુ મંત્રણા નિષ્ફળ જશે તો ત્રીજા વિશ્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code